Webdunia - Bharat's app for daily news and videos

Install App

રીંગણનો ઓળો બનાવવાની ટીપ્સ

Webdunia
મંગળવાર, 20 નવેમ્બર 2018 (13:56 IST)
રીંગણાનો ઓરો એક એવી ડિશ છે જે બધા પસંદ કરે છે. જો તમારા પરિવારમાં આવું કોઈ છે કે ઓરો ખાવાથી ના પાડે છે તો હવે આ ટિપ્સને અજમાવીને બનાવો ઓરો, ના પાડી જ ન શકે... 
ટિપ્સ 
- સૌથી પહેલા રીંગણાને ચારે બાજુથી સારી રીતે ધોઈ લો. 
- રીંગણાને છુરીથી કાપ લગાવીને ચેક કરીલો કે આ અંદરથી સહીં છે કે નહી. કોઈ કીડા તો નહી. ધ્યાન રાખો કે તેના બે ભાગ ન થઈ જાય. 
- રીંગણા શેકતા પહેલા તેલા પર તેલ લગાવી લેશો તો આ જલ્દી અને સારી રીતે શેકાશે. 
- ઓરોને ડુંગળી, લસણ, આધું અને ટમેટાની સાથે વધારીને બનાવો. 
- ખાટા થવા માટે ટમેટાની જગ્યા આમચૂર પણ નાખી શકો છો. 
- જો તમે એને વધારવા નહી ઈચ્છતા તો શેક્યા પછી રેને સરસવના તેલ, લીલા મરચા અને કાચી ડુંગળી સાથે મેશ કરીને પણ ખાઈ શકો છો. 
- તૈયાર ઓરોને કોથમીરથી ગાર્નિશ પણ કરી શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

Christmas 2024: 25 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ ડે, આ છે જાણો તેના પાછળનો ઈતિહાસ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

આગળનો લેખ
Show comments