Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Quick Dish - ચટક ચિલી ફ્રાઈડ રાઈસ

ચટક ચિલી ફ્રાઈડ રાઈસ
, રવિવાર, 12 એપ્રિલ 2020 (10:04 IST)
સામગ્રી - બાફેલા ભાત, મરચાનુ અથાણુ, શેઝવાન સોસ, કોર્ન, ચોપ પાલક, 2 મોટા ચમચા તેલ, 1 ચોપ કરેલુ આદુ, 3 ઝીણા સમારેલી લીલી ડુંગળી, 1 ચમચી કાળા મરીનો પાવડર. સ્વાદ મુજબ મીઠુ. 
 
બનાવવાની રીત - નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમા લસણ, આદુને અડધો મિનિટ તળો. તેમા કાળા મરીનો પાવડર અને મીઠુ પણ મિક્સ કરો. મરચાનુ અથાણુ, શેજવાન સોસ નાખીને હલાવો. હવે તેમા બાફેલા ચોખા ઉમેરી દો. ગરમ થતા સુધી હલાવતા રહો અને ગરમાગરમ સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ayurvedic Beauty Tips : મોંઘા બ્યુટી પ્રોડક્ટ નહી, ઘરની આ 5 વસ્તુઓથી તમારા ચહેરાને નિખારો