Festival Posters

કોથમીર મસાલા સાથે સારી દવા પણ છે.

Webdunia
મંગળવાર, 20 નવેમ્બર 2018 (13:14 IST)
કોથમીર ભારતીય રસોઈમાં પ્રયોગ થતી એક સુગંધિત લીલી પાંદડી છે કે  ભોજનને પણ સ્વાદિષ્ટ બનાવી દે છે. સામાન્યત: એનું ઉપયોગ શાકની સજાવટ અને તાજા મસાલાના રૂપમાં કરાય છે પણ એનું સેવન કરવાથી ઘણા લાભ છે. આવો જાણીએ કોથમીરના શું છે ફાયદા 
1. કોથમીરને વાટીને તેનું રસ કાઢી લો પછી પાણીમાં ખાંડને મિક્સ કરી આ રસને પણ નાખી દો. આ રીતે પીવાથી ઉનાળામાં લાગતી લૂથી રાહત મળે છે. 
 
2. સૂકા ધાણાનો તડકો લગાવવાથી  દાળ,શાક ,ભાજીનો સ્વાદ વધી જાય છે. . આ ફલત સુગંધિત મસાલા જ નહી પણ સારી દવા પણ છે. 
 
3. જો માસિક ધર્મમાં વધારે લોહી આવતું હોય તો ધાણાને વાટી તેમાં દેશી ખાંડ લો અને ઘી મિક્સ કરી ખાવાથી આરામ મળશે પણ યાદ રાખો કે ત્રણેની માત્રા એક જેવી હોય . આ સિવાય માસિક ધર્મમાં એક મોટો ગ્લાસ પાણી લો. એમાં બે મોટી ચમચી ધાણા નાખી તેને ઉકાળી લો જ્યારે પાણી એક ચોથાઈ સુધી રહી જાય તો તેમાં શાકર નાખી ,ચાળીને પીવું જોઈએ થોડા દિવસ ચાલૂ રાખો. 
 
4. જો તમે વધારે ગૈસથી પરેશાન છો તો ધાણાથી સારું થઈ શકે છે. જી કે ગ્લાસ પાણી લો  ,બે ચમચી ધાણા મિક્સ કરી ઉકાળો. ચાળી ત્રણ ભાગ કરો અનેદિવસમાં ત્રણ વાર પીવું. 
 
5. અડધું ગ્લાસ પાણી લો એમાં બે ચમચી ધાણા નાખે તેને ઉકાળી લો  ,હુંફાણું કરી પીવી લો. જેથી પેટનો  દુ :ખાવો સારું થઈ જાય છે. 
 
6. ખાંસી હોય કે દમા હોય શ્વાસનો ફૂલવું હોય ધાણા અને શાકર વાટીને રાખી દો.એક ચમચી ભાતના પાણી સાથે દર્દીને પીવડાવો . આરામ આવવા લાગશે.થોડા દિવસ નિયમિત કરવું.આ પીવાથી મૂત્રની બળતરા ખત્મ થાય છે.
 
7. એક નાની ચમચી ધાણા લો તેને એક કપ બકરીના દૂધમાં મિક્સ કરી મિઠાસ માટે શાકર પણ નાખો. આથી મૂત્રના બળતરા ખત્મ થશે. 
 
8. કોથમીર વાટીને ,ટળ પર લેપ કરો . થોડા દિવસોના આ ઉપચારથી વાળ ઉઅગવા લાગશે અને આ અજમાયેલો ઉપ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડિઝિટલ અરેસ્ટને લઈને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી સ્ટેટસ રિપોર્ટ, હાઈ લેવલ ઈંટર ડિપાર્ટમેંટલ કમિટિ બની

બદમાશોએ વેપારીને ધક્કો મારી નીચે પાડ્યો, પછી સ્કુટી અને 4 લાખ કેશ લઈને થયા ફરાર, CCTV ફુટેજ આવ્યો સામે

ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ મુકવા માટે મધ્યપ્રદેશ હાઇકોર્ટ કડક, બાળકો તેનો ઉપયોગ કરશે તો માતા-પિતા જવાબદાર રહેશે

કોણ છે ભાવેશ રોજિયા ? જે અસલી "રહેમાન ડકૈત" ને પકડીને બન્યા રિયલ લાઈફના ધુરંધર, દિલચસ્પ છે તેમની સ્ટોરી

અમદાવાદના 15 વિદ્યાર્થીઓએ 'સંસ્કારસેટ-1' ઉપગ્રહ બનાવ્યો છે, ઇસરો તેને લોન્ચ કરશે. તેની વિશેષતાઓ શું છે?

વધુ જુઓ..

ધર્મ

Shri kashtbhanjan Dev mantra - કષ્ટભંજન દેવ મંત્ર

Lohri 2026: નવદંપતી માટે પહેલી લોહરી કેમ હોય છે ખાસ ? તેને કેવી રીતે ઉજવવી જોઈએ જાણો

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

Lohri story- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા

આગળનો લેખ
Show comments