Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાદિષ્ટ રેસીપી : મેથી મલાઈ પનીર

Webdunia
સામગ્રી - પંનીર - 200 ગ્રામ ક્યૂબ્સ, લીલા મરચા - 1, ડુંગળી - 1, આદુ-લસણની પેસ્ટ 1 ચમચી, ટામેટા-1, મેથી પત્તી - 100 ગ્રામ, ધાણાજીરુ - એક ચમચી, લાલ મરચાંનો પાવડર - 1/2 ચમચી, હળદર પાવડર - ચપટી, ગરમ મસાલો એક ચમચી, દૂધ - 2 ચમચી, તાજી ક્રીમ એક કપ, કાળા મરી - 1 ચમચી, ઘી - 1 ચમચી. 

બનાવવાની રીત - એક પેનમાં ઘી ગરમ કરો અને તેમા પનીરના ક્યૂબ્સ નાખીને 2 મિનિટ સુધી ફ્રાઈ કરો. પનીરને નિતારી એક તરફ મુકી દો. હવે એ જ કઢાઈમાં થોડુ વધુ તેલ નાખીને તેમા સમારેલા મરચાં અને ડુંગળી નાખીને ફ્રાય કરો. ત્યારબાદ આદુ લસણનું પેસ્ટ નાખો અને 5 મિનિટ માટે થવા દો. ત્યારબાદ તેમાં સમારેલી મેથી નાખી દો. હવે તેમા બધા મસાલા જેમ કે લાલ મરચુ, ધાણાજીરુ, હળદર, ગરમ મસાલો નાખો અને 2 મિનિટ સુધી હલાવતા રહો.

હવે આ ફ્રાય મસાલામાં દૂધ અને ક્રીમ નાખો અને થોડીવાર માટે થવા દો. હવે ગ્રેવીમાં કાળા મરીનો પાવડર અને તળેલા પનીરના ટુકડા નાખો તેમજ 2 મિનિટ સુદેહે થવા દો પછી ગેસ બંધ કરી દો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments