Biodata Maker

World poha day 2023 - : બ્રેકફાસ્ટમાં પૌઆ ખાવાથી કેવી રીતે ઘટે છે તમારું વજન, જાણો તેના હેલ્થ બેનિફિટસ

Webdunia
બુધવાર, 7 જૂન 2023 (13:31 IST)
Poha Fore Weight Loss-પૌઆ ના ફાયદા - હેલ્દી બ્રેકફાસ્ટની વાત કરીએ તો તેમાં પૌઆનો નામ જ આવે છે. પૌઆ સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય છે. જુદી જુદી જગ્યાઓ પર પૌઆને ખાવાની રીત જુદી છે. કોઈ પૌઆને દહીં, ચટણી કે ડુંગળીની સાથે ખાવુ પસંદ કરે છે તો કોઈ ચાની સાથે પૌઆ ખાવાનુ ખૂબ પસંદ હોય છે.  પૌઆમાં તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર, વિટામિન અને આયર્ન હોય છે. આ તમામ પોષક તત્વો માત્ર તમારું વજન ઘટાડવામાં જ મદદ નથી કરતા, પરંતુ તેમના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. 
 
પૌઆ ખાવાથી કેવી રીતે ઘટે છે વજન 
પૌઆ વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ ઑપ્શન છે. કારણ કે આ ફાઈબરથી ભરપૂર હોય છે. ફાઈબર ખાવાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે. કારણ કે તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે હ્હે. ભોજનમાં ફાઈબરની ભરપૂર માત્રાથી તમારી ભૂખ ઓછી હોય છે અને તે સિવાય સ્નેક્સ ક્રેવિંગ નહી હોય છે. પોષણ વિશેષજ્ઞના મુજબ પૌઆમાં કેલોરી ઓછી હોય છે અને તેમાં મોટી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે તે સિવાય પૌઆની એક આખી પ્લેટમાં 23% ચરબી, 2.5 મિલિગ્રામ ફાઇબર, 2.6 મિલિગ્રામ આયર્ન અને 5 મિલિગ્રામ પોટેશિયમ ધરાવે છે. વજન ઘટાડવા માટે આ સારું હોવાનો એક વધુ કારણ છે એ તે કઈ રીતે રાંદી શકાય છે. તમે તેમાં કોઈ પણ પ્રકારની શાક મિક કરી સારું નાશ્તો બનાવી શકો છો. જો તમે વજન ઓછુ કરવાની કોશિશ કરી રહ્યા છો તો પૌઆમા બટાકા  શામેલ કરવાથી બચવું. કારણકે તેનાથી તમારી કેલોરી વધી જશે. વજન ઘટાડવાના સિવાય ડાઈજેશન માટે પૌઆ બેસ્ટ ઑપ્શન છે. જે લોકોનો પેટ હમેશા ભારે રહે છે તેણે અઠવાડિયામાં ઓછા માં ઓછા ત્રણ વાર નાશ્તામા પૌઆ જરૂર ખાવા જોઈએ. પેટમાં જો સોજો રહે છે તો પણ દહીંની સાથે પૌઆ ખાવું જોઈએ. તેનાથી પેટમાં ઠંડક મળશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો, ટાઈફોઈડના કારણે 1 બાળકનું મોત થવાનો આક્ષેપ

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ નિધન

બાંગ્લાદેશમાં બર્બરતા એ બધી હદ વટાવી, હિન્દુ વિધવા પર સામૂહિક બળાત્કાર, ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા વીડિયો વાયરલ

યૂપીમા કૂતરાને યુવકે બોટલથી બળજબરીથી પીવડાવ્યો દારૂ, પોલીસે કરી ધરપકડ - Viral Video

બાંગ્લાદેશ સરકારે IPL ના ટેલીકાસ્ટ પર લગાવ્યો બૈન, ક્રિકેટ જગતમાં મચી સનસની

વધુ જુઓ..

ધર્મ

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments