Dharma Sangrah

Morning Bath- સવારે નહાવાના આ 8 નિયમ અને ફાયદા-

Webdunia
શનિવાર, 14 એપ્રિલ 2018 (07:15 IST)
* રચનાત્મકતાને વધારે છે હાર્વડની એક અભ્યાસ મુજ્બ સવારના સમયે નહાવાનાથી મગજથી તનાવ અને દબાણ હટી જાય છે અને તમારી રચનાત્મકતા વધે છે. 
* તમે સારું વિચારી શકો છો. 
* સવારે શેવ કરવાથી પહેલા નહાવું જરૂરી છે. 
* જે પુરૂષ સવારના સમયે શેવ કરે છે, તેના માટે પહેલા સવારે નહાવું જરૂરી છે. 
* કારણકે હૂંફાણા પાણીથી નહાવવાથી અવિકસિત વાળનો વિકાસ રૂકી જાય અને ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે. જેનાથી સારી રીતે શેવ થઈ શકે છે. 
* રાત્રે નહાવું સારું વિકલ્પ છે, જેનાથી દિવસભરની થાક અને ગંદગી સાફ થઈને અમે ચમકતી ત્વચા અને ગહરી ઉંઘ મળે છે. આમ તો દિવસમાં બે વાર નહાવાથી કોઈ ખતરો નથી. 
*  નહાવા માટે હૂંફાણા પાણીનો જ ઉપયોગ કરવું જોઈએ અને 10 મિનિટથી વધારે ન નહાવું. 
* કારણકે આવું કરવાથી તમારા શરીરના પ્રાકૃતિક પાશ્ચરાઈજર ખોઈ શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવા નાઈટ ક્લબમાં કેવી રીતે લાગી આગ ? CM એ કર્યો મોટો ખુલાસો, મામલામાં 4 મેનેજરની ધરપકડ

Year Ender 2025: વર્ષના અંતમાં બાબા વાંગાની આગાહીઓ સાચી પડી. 2025 માટે તેમની શું આગાહીઓ હતી?

Weather Updates- પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે; તમારા રાજ્યના હવામાનની સ્થિતિ જાણો.

વકફ મિલકતોની વિગતો UMEED પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે નહીં, સરકારે સમયમર્યાદા લંબાવી નથી.

Flights Fare- સરકારે હવાઈ ભાડા નિયંત્રિત કરવા માટે આદેશ જારી કર્યો

વધુ જુઓ..

ધર્મ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments