Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Wow! સવારની જગ્યા રાત્રે નહાવાથી મળે છે આટલા ફાયદા, જાણો

Wow! સવારની જગ્યા રાત્રે નહાવાથી મળે છે આટલા ફાયદા, જાણો
, શુક્રવાર, 16 માર્ચ 2018 (08:22 IST)
નહાવવું એક દૈનિક ક્રિયા છે, જેને વધારેપણ લોકો સવારેના સમયે કામ પર જતાં પહેલા કરે છે. નહાવવાથી એક તરફ અમારા શરીરથી ગંદગી નિકળી જાય છે તો ત્યાં જ બીજી તરફ ફ્રેશ ફીલિંગ આવે છે. આમ તો કેટલાક એક્સપર્ટનો માનવું છે કે રાત્રે નહાવવાથી ઉંઘ સારી આવે છે અને થોડા દિવસની સારી શરૂઆત માટે સવારના સમયે નહાવું સારું છે. 
સવારે અને રાત્રે બન્ને સમય નહાવવાના પોત-પોતાના ફાયદા અને નુકશાન છે પણ રાત્રે નહાવવાથી શરીરથી દિવસભરના પરસેવું, ઑયલ અને એલર્જી તત્વ નિકળી ગાઢ ઉંઘ મળે છે અને ત્વચાને ચમકતી બનાવે છે. 
રાત્રે નહાવવાના ફાયદા 
 
દિવસભરની ગંદગી સાફ થઈ જાય છે. 
ડેલી મેલ ઑનલાઈનએ ઘણા અભ્યાસ કરીને ન્યૂયાર્કના આ વિષય પર નિષ્કર્ષ કાઢાવા માટે કહ્યું તો જણાવયું કે રાત્રે નહાવવાથી દિવસભરની ગંદગી સાફ થઈ જાય છે . કારણકે આ ગંદગીની સાથે બેડ પર સૂવાથી ઉંઘમાં પરેશાની આવી શકે છે અને ત્વચા સંબંધી એલર્જી પણ થઈ શકે છે. તેથી સ્વસ્થ રહેવા માટે રાત્રે સૂતા પહેલા નહાવું જરૂરી છે. 
webdunia
 
તેની સાથે આ પણ કહેવું છે કે નહાવવાથી વધારે જરૂરી છે કે તમે રાત્રે સૂતા પહેલા ચેહરાને ધોવું. કારણકે આવું કરવાથી તમારા ઓશીંકા પર દિવસભરની ગંદહી અને તેલ લાગી જાય છે જેનાથી ચેહરા પર ખીલન ઓ કારણ બની શકે છે. 
 
ઉંઘ સારી હોય- નહાવાથી શરીરનો તાપમાન સામાન્ય હોય છે જેનાથી તમને જલ્દી અને સરસ ઉંઘ આવે છે. અભ્યાસ મુજબ સૂતાથી ઓછામાં ઓછાઅ 90 મિનિટ પહેલા નહાવવાથી શરીરનો તાપમાન સામાન્ય થઈ જાય છે અને  સરસ ઉંઘ આવે છે. તે ઉપરાંત શાવર લેવાથી મગજમાં કાર્ટિસોલ નામનો સ્ટ્રેસ હાર્મોન સ્તર ઓછું હોય છે અને માનસિક સ્વાસ્થય સુધરે છે. 
webdunia
ચમકતી ત્વચા મળે છે રાત્રે શરીરની ત્વચાની કોશિકાઓ પોતે સ્વસ્થ બને છે અને મૃત કોશિકાઓને હટાવીને નવી કોશિકાઓ આવે છે. તેથી રાત્રે ઓછામાં ઓછું ચેહરા ધોઈને સૂવાથી વાત પર જોર આપે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરેલુ ઉપાય - કોબીજમાં રહેલા છે આ ફાયદા