Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્હાટસએપના આ ખાસ ફીચર છે ખૂબ યૂજફુલ

Webdunia
શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (17:26 IST)
વ્હાટસએપ ગ્લોબર બજારમાં તેમના પ્રતિદંદીને ખૂબ ટક્કર આપી રહ્યું છે. તેનો અંદાજો આ રિપોર્ટથી લગાવી શકાય છે કે વ્હાટસએપ અમેરિકાના બહાર પણ બીજા ઈસ્ટેંટ મેસજિંગ એપને ટક્કર આપી રહ્યું છે. આ પ્રતિસ્પર્ધામાં વ્હાટસએપના પ્રતિદંદીમાં wechat, LINE અને Kakaotalk jevaa એપ છે 
 
જે સાથે જ યૂજર્સ માટે નવા નવા યૂજર્સ માટે નવા નવા ફીચર્સ અપડેટ કરે છે. જો વ્હાટસએપના મંથલી યૂજરસની વાત કરીએ તો 1.3 બિલિયન એક્ટિવ યૂજર્સ છે. વ્હાટસએપ આજકાલ દરેક કોઈની જરૂરત બની ગયું છે. વગર વ્હાટસએપના અમારા દિવસની જ નહી શરૂ હોય છે. અહીં અમે વ્હાટસએપના કેટલાક એવા 
એપ જણાવી રહ્યા છે જેનો યૂજ કરી અમે વ્હાટસએપને હાઈટેક બનાવી શકે છે. 
1. સ્ટારમેસેજ- સ્ટારમેસેજ ફીચર માટે સૌથી પહેલા વ્હાટસએપ ખોલો અને ચેટમાં જાઓ, ત્યારબાદ સ્ટાર માર્ક કરવું છે તેને સેલેક્ટ કરો, ત્યારબાદ જે મેસેજ, વીડિયો, ઑડિયો વીડિયોને સ્ટાર માર્ક કરવું છે તેને ટેપ કરી અને બાકી ઑપશન સ્ક્રીન પર આવવાની રાહ જુએ છે. તે તેમ ઑપશન છે જેની સહાયતાથી તમે મેસેજ કૉપી કે ફોરવર્ડ કરો છો. બસ કૉપી માટે ટેપ કર્યા પછી ઉપર આવતા મેન્યૂમાં સ્ટારનો ઑપ્શન વધારી દીધું છે. ઉપરના મેન્યૂમાં જોઈ રહ્યા સ્ટાર પર કિલ્ક કરી તમે તે મેસેજને બુકમાર્કસ સેવ કરી શકો છો. 
 
2. શાર્ટકટ રિપ્લાઈ- વ્હાટસએપનો આ શાનદાર ફીચર તે લોકો માટે હશે કે તેમના કામમાં બિજી રહે છે. અને મેસેજનો રિપલાઈ જલ્દી નહી આપી શકતા. આ ફીચરથી યૂજર સરળતાથી રિપ્લાઈ કરી શકે છે. તેમાં યૂજર જે પણ મેસેજના જવાબ આપવા ઈચ્છે છે. તેના માટે તેના પર રાઈટ સ્વાઈપ કરવું પડશે, આ સમયે તેને જવાન ટાઈપ કરવાનો એક શાર્ટકટ રિપ્લાઈ ઑપશન જોવાશે. 
 
3. ઑટોમેટિક અલબમ - આ ફીચરથી વ્હાટએપ પર એકથી વધારે ફોટા અને વીડિયો રીસીવ કે સેંડ હોય છે તો વ્હાટસએપ તેને અલબમમાં બદલશે. તેની ખાસ વાત આ તો આ છે કે આ એલ્બમ એક ફોલ્ડરની રીતે જોવાય છે, જે ચેટના વચ્ચે શો કરશે. 
 
4. લેંગ્વેજ સેટિંગ 
વ્હાટસએપના આ ફીચરથી તમે હિન્દી-ઈંગ્લિશ સિવાય બાંગ્લા અને ઘણા ભાષાઓના ચયન કરી શકો છો જે ભાષામાં તમે સૌથી વધારે એક્સપર્ટ હોય તે ભાષામાં તમારી પસંદના મેસેજ સેંડ કરી શકો છો. 
 
5. ટૂ સ્ટેપ વેરિફિકેશન
ટૂ સ્ટેપ વેરિફિકેશન વ્હાટસએપ અકાઉંટ એવું ફીચર છે જેને તમે સૌથી પહેલા સુરક્ષિત કરવા ઈચ્ચી છે. ટૂ સ્ટેપ  વેરિફિકેશન ઈનેબલ થયા પછી વ્હાટસએપ પર ફોન નંબરને વેરિફાઈ કરવા માટે યૂજર દ્વારા બનાવેલ છ ડિજિટ વાળા પાસકોડની જરૂર થશે. 
 
6.ડાક્યૂમેંટ શેયરિંગ 
આ ફીચરથી PDF,ડાક્યૂમેંટ, સ્પ્રેડશીટ, સ્લાઈડ શો  અને બધુ ઘણુ મોકલી શકો છો, અને તેમાં 100 MB સુધીના ડોક્યુમેંત મોકલી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Polls - જો તમે મારો સાથ નહી આપો તો હુ સંન્યાસ લઈ લઈશ, મહારાષ્ટ્રની જનતાને ઉદ્ધવ ઠાકરેની ભાવુક અપીલ

ઔરંગાબાદ પૂર્વમાં ચૂટણી સભા કરવા પહોચ્યા અસરુદ્દીન ઓવૈસી, બોલ્યા - જો 2 સીટ પણ જીતી ગયા તો 288 પર ભારે પડશે

Earthquake: ગુજરાતમાં ભૂકંપના ઝટકા, રાજસ્થાન સુધી કાંપી ધરતી, 4.2 ની રહી તીવ્રતા

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિત શર્માના ઘરે આવ્યા ગુડ ન્યુઝ, બીજીવાર બન્યા પિતા

આગળનો લેખ
Show comments