Biodata Maker

National Working Parents Day - આ રીતે બાળકના નજીક રહો.

Webdunia
રવિવાર, 23 જુલાઈ 2023 (10:24 IST)
સ્ત્રીઓને ઘર અને ઑફિસના કામ એક સાથે સંભાળાવાનો હુનર સારી રીતે આવે છે. ઘણી વાર સમયની ઉણપના કારણે એ તેમના બાળકોને તેટ્લો સમય નહી આપી શકતી, જેટલો જે તેના બાળકોને માની સાથની જરૂર હોય છે. બાળકોની સાથે સમય પસાર કરી તમે તેમના દિલની વાતને સારી રીતે જાણી શકો છો. પણ તમે 
કામના તનાવના કારણે પરેશાન છો તો બાળકોથી પણ દૂરી થઈ જાય છે. તો કેટલાક સમાર્ટ ટીપ્સ તમાર કામમાં આવી શકે છે જે બાળકની સાથે તમારા સંબંધોના પહેલાથી પણ વધારે મજબૂત બનાવી નાખશે. 
 
1. બાળકોથા કરો દિવસભરની વાત
રાત્રે તમારી પાસે પરિવારની સાથે સમય પસાર કરવાનો સારો અવસર હોય છે. ડિનરના સમયે પતિ અને બાળકોને સાથે ભોજન કરાવો. દિવસ ભરની વાતોપરિવારની સાથે શેયર કરો અને તેમની વાતો તેનાથી બાળકોના તમારી સાથે પ્રેમ વધશે અને તેનાથી વાત કરવા માટે એ બેકાબૂ રહેશે. સાંભળો. તેનાથી બાળકોના તમારી સાથે પ્રેમ વધશે અને તેનાથી વાત કરવા માટે એ બેકાબૂ રહેશે. 
 
2. કામમાં લો બાળકોની મદદ 
બાળકો બહુ ખુશ હોય છે જયારે તેનાથી કોઈ વાત માટે મદદ માંગે છે. કયારે ક્યારે બાળકને તમારી મદદ કરવા માટે કહો જે કે ભોજન બનીને તૈયાર છે તો તેને ડાઈલિંગ પર સજાવા માટે કહી શકો છો. તેની પસંદની ડિશ બનાવી રહી છો તો તેને પિરસવા માટે મદદ લઈ શકાય છે. 
 
3. મસ્તી પણ જરૂરી 
બાળકોને નજીક આવવા તેની સાથે પોતે પણ બાળક બનવું પડે છે. તને પરિવારની સાથે કેટલાક એવા ગેમ્સ રમી શકો છો જેને બાળક પૂરી રીતે એંજ્વાય કરે અને તેને શીખવા માટે પણ મળે. જેમ કે હૉટ સીટ અને બીજા ઘણા સહી જવાબ પર તેને શૉપિંગ કે પિકનિકનો ગિફ્ટ પણ આપી શકાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો શુભારંભ - પીએમ મોદી બોલ્યા "અમારી આસ્થા સદીઓથી અડગ રહી" શેયર કરી જૂની તસ્વીરો

મહારાષ્ટ્રમાં ખોટી દિશામાં જતી સ્કોર્પિયો કારે વિનાશ મચાવ્યો, નાસિકમાં કાર સાથે અથડાઈ, 4 લોકોના મોત

Patna Hit And Run : પટનામા થારનો આતંક, 6 થી વધુ લોકોને કચડ્યા, લોકોએ ગુસ્સામાં ગાડીમાં લગાવી આગ

IMD Weather Update: દિલ્હી અને UP સહિત ઘણા રાજ્યોમાં હાડકા થીજવતી ઠંડી, ૩ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

'મને સૂવાનું કહેવામાં આવ્યું અને...' રાષ્ટ્રીય શૂટરના કોચે તેની સાથે કરી અશ્લીલ હરકત, પીડિતાએ સંભળાવી આપબીતી

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

આગળનો લેખ
Show comments