Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Home Remedies- જાણો નવજાત બાળકના પેટમાં ગેસ શા માટે બને છે? અજમાવો આ ઘરેલૂ ઉપાય

child care
, સોમવાર, 19 જૂન 2023 (16:17 IST)
આજે અમે તમને જણાવી રહ્યા છે કે નવજાત બાળકના પેટમાં ગેસ શા માટે બને છે. નવજાત બાળકના પેટમાં ગેસ બનવી સામાન્ય વાત છે. બાળકોના પેટમાં હવા એકત્ર થઈ જવાના કારણે ગેસ બને છે. પેટમાં 
હવા એકત્ર થવાથી બાળકનો પેટ ભરેલો લાગે છે. પેટની અંદર હવાથી બાળકને અસ્વસ્થતા લાગે છે.  તેથી આજે અમે તમને જણાવી રહ્યા છે આ સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો... 
ગેસ બનવાના કારણ 
જલ્દી જલ્દી દૂધ પીવો- બાળક ઘણી વાર ખૂબ જલ્દી-જલ્દી દૂધ પીવા લાગે છે તેનાથી તેમના પેટમાં હવા પણ જાય  છે જેનાથી ગૈસ બને છે. 
 
ડકાર ન અપાવવી- બાળકોને દૂધ પીવડાવતા સમયે વચ્ચે-વચ્ચે ડકાર જરૂર અપાવવી જોઈએ. તેનાથી બાળકના પેટમાં ગેસ બનશે નહી 
 
માના સ્તનપાનથી પણ- માતાના મવધારે મસાલેદાત ભોજનથી પણ બાળકને ગેસ થઈ જાય છે. જરૂરી નહી કે બધી મહિલાઓને એક જેવી વસ્તુઓથી જ ગેસ હોય. તેથી માતાને ધ્યાન રાખવુ પડશે જે તે શુ ખાઈ રહી છે અને કઈ વસ્તુથી ગેસ થઈ રહી છે.
 
ગેસથી છુટકારો મેળવવાના ઉપાય 
- હીંગ પેટની ગેસથી રાહત આપવામાં મદદ કરે છે. જો બાળકના પેટમાં ગેસ બની રહી હોય તો હીંગનો ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તેની નાભિની આસ-પાસ લગાવો. તેનાથી બાળકના પેટથી ગેસ બહાર 
નિકળવાથી આરામ મળશે. 
 
- જો તમારા બાળકના પેટમાં ગેસ બનવાના કારણે સમજ નથી આવી રહ્યો તો તેની દૂધની બૉટલ પા ધ્યાન આપો. જો બૉટલની નિપ્પલનો છિદ્ર મોટું થઈ ગયો છે તો તેને તરત જ બદલી નાખો. 
 
- બાળજને ગૈસની પરેશાનીથી રાહત માટે તેને પેટના પડખે સૂવડાવો. આવુ માત્ર 1-2 મિનિટ સુધી જ કરવો. 
 
- બાળકોમાં ગેસ બનવા ઓછુ કરવા માટે પેટની માલિશ એક સારુ ઉપાય છે. બાળકને પીઠના પડખે સૂવડાવી અને પેટ પર ધીમે-ધીમે ઘડીયાલની દિશામાં ધુલાવો પછી હાથને તેના પેટના નીહે ગોળાઈમાં લઈ જાઓ.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dry Dates For Skin: ત્વચા માટે પણ ચમત્કારી છે સૂકી ખજૂર