Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dry Dates For Skin: ત્વચા માટે પણ ચમત્કારી છે સૂકી ખજૂર

dry dates for skin and hair
, સોમવાર, 19 જૂન 2023 (14:21 IST)
Dry Dates For Skin: સુકી ખજૂરને ખારેક પણ કહેવામાં આવે છે. ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને તેને દૂધમાં ઉકાળીને પીવાથી ઘણા પૌષ્ટિક ગુણોથી ભરપૂર બને છે.
 
1 વધતી ઉંમર સાથે ત્વચાના કોષોને નુકસાન થવા લાગે છે. આવી સ્થિતિમાં ખજૂરથી તૈયાર કરેલો ફેસ પેક લગાવવાથી ક્ષતિગ્રસ્ત કોષોને ઠીક કરવામાં આવે છે. ખજૂરમાં હાજર વિટામીન B-5 ફ્રી રેડિકલને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
 
2 ખજૂરમાં મિનરલ્સ, વિટામિન્સ હોય છે, વાળને મજબૂત અને સ્વસ્થ રાખે છે. જો તમે ફાટવાથી પરેશાન છો તો સૂકી ખજૂર ખાઓ.
 
આઠ સૂકી ખજૂરને એક કપ દૂધમાં આખી રાત પલાળી રાખો અને પછી તેને વાટીને સ્મૂધ પેસ્ટ બનાવો, પછી આ પેસ્ટમાં એક ચમચી મલાઈ ઉમેરો અને એક ચમચી લેમન જ્યુસ મિક્સ કરો, પછી ફેસ પેક લગાવો. સુકાઈ ગયા પછી તેને પાણીથી ધોઈ લો.
 
Edited By-Monica Sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો તમને હાર્ટની બીમારી છે તો તમારી અંદર દેખાશે આ 10 Warning Signs, તરત જ થઈ જાવ સાવધ