Festival Posters

સાવધાન રહેવું આ 4 રાશિવાળા, માત્ર એક તુલસીનો ઉપાય જ બચાવી શકે છે તમને

Webdunia
શુક્રવાર, 27 જુલાઈ 2018 (10:42 IST)
ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી બચાવશે તુલસીના પાનનો એક ઉપાય 
સાવધાન રહેવું  આ 4 રાશિવાળા, માત્ર એક તુલસીનો ઉપાય જ બચાવી શકે છે તમને 

આ ગ્રહણ મેષ, સિંહ, વૃશ્ચિક, મીન રાશિના જાતકો માટે શુભ મિથુન, તુલા, મકર, કુંભ રાશિવાળા જાતકો માટે અશુભ વૃષભ કર્ક કન્યા ધનુ રાશિના જારકો માટે સાંજે 3 વાગ્યેથી સૂતક માન્ય રહેશે.
 
ચાંદીના સિક્કાને સારી રીતે સાફ કરી ત્યારબાદ તેને તુલસીના 11 પાંદડા અને લીલા રંગના સાફ કપડા લેવું. હવે સિક્કોની બંને બાજુઓ પર 5-5 તુલસીનો પાન રાખી અને તેને એક દોરાથી બાંધી લો. એક પોટલીની રીતે બાંધવું. આ પોટલીને તે પાણીની ટાંકીમાં નાખો, જે સ્નાન માટે પાણી આવતું હોય. 
 
ગ્રહણની સમાપ્તિ પછી પરિવારના બધા સભ્ય આ પાણીથી સ્નાન કરી લો. આ પાણી સ્નાન કરતા પર પાણીની નકારાત્મ્ક ઉર્જા ખત્મ થઈ જાય છે. સાથે જ લક્ષ્મીનો વાસ હમેશા બન્યું રહે છે. ખાસ કરીને મિથુન, તુલા, મકર, કુંભ રાશિવાળા જેના માટે આ ગ્રહણ અશુભ છે. એ તેને જરૂર પ્રયોગ કરવું. ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા માટે આ અચૂક ઉપાય છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments