અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂપૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમાના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજા કરી તેમનુ સન્માન કરવામાં આવે છે. બધાને કોઈને કોઈ ગુરૂ અવશ્ય થાય છે. કારણ કે ગુરૂ વગર જ્ઞાન અશક્ય છે. આ વખતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર 5 જુલાઈના રોજ રવિવારે આવે છે. ધર્મ ગ્રંથોના મુજબ જો કોઈ માણસને ગુરૂ બનાવવામાં જો સંકોચ થાય તો ભગવાન વિષ્ણુ, શંકર, હનુમાન વગેરેને પણ ગુરૂ બનાવી શકે છે.