Festival Posters

love Marriage માટે આવી રીતે કરો પેરેંટ્સને રાજી

Webdunia
રવિવાર, 25 નવેમ્બર 2018 (11:36 IST)
- પરિવારમાં ભાઈ-બેન સૌથી વધારે નજીક હોય છે. તેથી તમારા રિશ્તા માટે ઓઅહેલા તેનાથી વાત કરો જેથી તે પેરેંટ્સને મનાવવામાં તમારી મદદ કરી શકે. 
 
- તમારા પાર્ટનરને એક સારી મિત્રની રીતે પેરેંટ્સથી મળવાવો જેથી તે ઘરવાળાઓથી સારી રીતે મિક્સ થઈ શકે. 
 
- પેરેંટ્સની સામે જ્યારે પણ અવસર મળે તમારા તે મિત્રના વિશે વાત કરતા રહો જેનાથી તેના વિશે ઘરવાળાની વિચાર ખબર લાગે. 
 
- જ્યારે ઘરવાળાને તમારા પાર્ટનરના વિશે ખબર પડી જાય તો ધીમે-ધીમે તેમના ઘર પરિવારને તેના વિશે પણ જણાવું. 
 
- બન્ને પરિવારને એક બીજાને સારી રીતે સમજવાનો સમય આપો અને લગ્નની વાત વડીલ પર જ મૂકી નાખવી. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ajit Pawar Wife And Family : શુ કરે છે અજીત પવારની પત્ની અને પુત્રો ?

અજિત પવારના નિધન પર પીએમ મોદી અને અન્ય નેતાઓએ શું કહ્યું

મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ અજીત પવાર સાથે પ્લેનમાં બીજુ કોણ-કોણ હતુ ? અહી જુઓ આખુ લિસ્ટ

Ajit Pawar Plane Crash LIVE: મોટા પત્થર સાથે અથડાઈને ક્રેશ થયુ ડિપ્ટી સીએમ અજીત પવારનુ વિમાન, તેમના નિધનથી મહારાષ્ટ્રની રાજનીતિમા હડકંપ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર કોણ હતા? બારામતી વિમાન દુર્ઘટનામાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો.

વધુ જુઓ..

ધર્મ

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments