Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લગ્નજીવન - પતિ તરીકે સારા નથી હોતા આ 3 રાશિના પુરૂષ

લગ્નજીવન - પતિ તરીકે સારા નથી હોતા આ 3 રાશિના પુરૂષ
, સોમવાર, 18 ડિસેમ્બર 2017 (00:33 IST)
પુત્રીના લગ્નની વય થતા જ માતા પિતા એ માટે એક સારા યુવકની શોધ શરૂ કરી દે છે. અનેક છોકરીઓ પોતે જ પોતાનો જીવનસાથી પસંદ કરવા સ્વતંત્ર હોય છે પણ આપણે જે છોકરો પસંદ કરીએ છીએ એ સારો પતિ સાઇત થશે કે નહી એ કહેવુ મુશ્કેલ હોય છે.  બીજી બાજુ જ્યોતિષનુ માનીએ તો ત્રણ રાશિઓ એવી છે જેમના વિશે કહેવામાં આવે છે કે આ રાશિયોના લોકો સારા પતિ સાબિત નથી થતા.  તેથી જો તમે પણ તમારે માટે એક સારા યુવકની શોધમાં છો તો આ ત્રણ રાશિઓના પુરૂષોને લઈને થોડા સાવધ રહો... 
 
જાણો કયા પુરૂષ સારા પતિ નથી બની શકતા .. 
 
1. મીન રાશિ - જ્યોતિષનુ માનીએ તો આ રાશિના પુરૂષ લગ્ન પછી પોતાની પત્નીમાં તમામ પ્રકારના દોષ કાઢવા માંડે છે. એટલુ જ નહી આ રાશિવાળા પુરૂષોમાં પોતાની પત્ની પ્રત્યે અસુરક્ષાની ભાવના કાયમ રહે છે. 
 
2. વૃષભ રાશિ - આ રાશિના લોકો ખૂબ શાંત અને સારા સ્વભાવના માનવામાં આવે છે. પણ આ રાશિના પુરૂષ લગ્ન પછી પોતાનો વ્યક્તિગત મકસદ પુરો કરે છે.  તેઓ પોતાની પત્નીને દગો નથી આપતા પણ છતા તેમના સંબંધોમાં મનદુખ રહે છે. 
 
3. કન્યા રાશિ - આ રાશિના પુરૂષ ખૂબ ટેલેંટેડ માનવામાં આવે છે. પણ જ્યોતિષનુ માનીએ તો લગ્ન પછી તેઓ પોતાની પત્ની પર કાબુ રાખવાની કોશિશ કરે છે. તેમને પોતાની પત્નીનો અવાજ દબાવનારા માનવામાં આવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Home Remedies - રોજ 1 મોટી ઈલાયચીનુ સેવન દૂર કરશે આ 8 સમસ્યાઓ