Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લગ્નની પ્રથમ રાતને સ્પેશ્યલ બનાવવા માટે કરો આ 7 કામ

લગ્નની પ્રથમ રાતને સ્પેશ્યલ બનાવવા માટે કરો આ 7 કામ
, શનિવાર, 5 મે 2018 (00:42 IST)
લગ્ન પહેલા દરેક યુવક યુવતી પોતાની સુહાગરાત વિશે ઘણુ વિચારે છે. તેમને પોતાના લગ્નથી જેટલી વધુ આશાઓ હોય છે એટલીજ પ્રથમ રાત વિશે વિચારીને ગભરાહટ પણ થાય છે. લગ્નની પ્રથમ રાતનો મતલબ એ નથી કે ગુલાબથી સજેલુ બેડ હોય.. નવવધુનું મોઢુ ઘૂંઘટથી ઢાંકેલુ હોય અને હાથમાં ગરમ દૂધના ગ્લાસ સાથે એક સાથે પથારીમાં એકબીજા આલિંગનમાં રાત વીતે. તમે પણ તમારા લગ્નની પ્રથમ રાતને થોડી અલગ કરવા માંગો છો તો આજે અમે તમને આઈડિયા આપીશુ જેને તમે તમારા પાર્ટનર સાથે મળીને કરી શકો છો. 
webdunia
1. સ્પેશ્યલ ડિનર પર જાવ  - મોટાભાગના કપલ્સ પોતાના લગ્નના દિવસે ભૂખ્યા રહી જાય છે. આવામાં તમે લગ્નની રાત્રે તમારા પાર્ટનર સાથે ડિનર પર જાવ. તમારી પસંદનુ ખાવ અને ક્વોલિટી ટાઈમ સ્પેંડ કરો. 
 
2. એકબીજાની મસાજ કરો - લગ્નમાં વર-વધૂ ખૂબ થાકી જાય છે.  આવામાં થાક દૂર કરવા માટે રોમાંટિગ સોંગ વગાડીને કપલ એકબીજાને મસાજ આપે. આ રીતે લગ્નનો તનાવ અને થાક દૂર કરવામાં મદદ મળશે. બંનેને એકબીજા સાથે કંફર્ટેબલ થવામાં મદદ મળશે. 
 
3. ગેમ્સ રમો - દિવસના આ સેલિબ્રેશન પછી થાક પણ લાગે છે. આવામાં તમે શારીરિક સંબંધ કે કોઈ પણ ગતિવિધિયોથી બચવાની કોશિશ કરો છો પણ પાર્ટનર સાથે વીડિયો ગેમ્સ રમવી તમને રિલેક્સ કરશે અને મસ્તી પણ થઈ જશે. 
webdunia
4. લગ્ન વિશે વાત કરો  - લગ્નના રિવાજોથી લઈને તમારા આઉટફિટ્સ સુધીની વાત કરો. તમારા લગ્નમાં સ્પેશ્યલ મૂમેંટ વિશે વાત કરતા એકબીજાના ક્લોજ થવાની કોશિશ કરો. 
 
5. હનીમૂનનુ પ્લાનિંગ કરો - લગ્નની પ્રથમ રાત્રે પાર્ટનર સાથે વાત કરતા કરતા હનીમૂનની પ્લાનિંગ કરો. હનીમૂનની લોકેશનથી એક્લિવિટી અન્ય વગેરે બધુ જ પ્લાન કરી લો. 
webdunia
6. આલિંગન આપો - લગ્નની પ્રથમ રાત્રે એકબીજા વિશે બધુ જાણો અને થોડાક લવિંગ મૂમેંટ્સ વીતાવો. તમારા પાર્ટનરને ગળે ભેટીને કિસ જરૂર કરો. 
 
7. એક સાથે સૂઈ જાવ - લગ્નની પ્રથમ રાત્રે શારીરિક સંબંધ બનાવવાને બદલે એકબીજાને ઝપ્પી આપીને સૂવો. તેનાથી તમારા બંને વચ્ચેનો સંબંધ વધુ ગાઢ થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૂતા પહેલા ખાવ 2 લવિંગ, પછી જુઓ તેના ફાયદા