Dharma Sangrah

ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી.જાણો 6 કામની વાત

Webdunia
ગુરુવાર, 8 એપ્રિલ 2021 (00:34 IST)
*વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ. 
 
*કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે. 
 
*રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો સ્થાન બનાવે છે. એવામાં ઘરમાં રહેતા લોકોના મિજાજ ગરમ  રહે છે. 
 
*પ્રવેશદ્વ્રાર ના સામે રસોડું નહી બનાવો જોઈએ.
 
*બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષામાં મેળવવામાં પણ મુશ્કેલી આવે છે. 
 
* સવારે સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં દીવો કરવો.   
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Kite Flying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

હવે 10 મિનિટમાં સામાન પહોંચાડવામાં આવશે નહીં, ગિગ કામદારોને સુરક્ષિત રાખવા માટે લેવામાં આવેલ એક મોટો નિર્ણય.

26મી જાન્યુઆરી પર નિબંધ - Republic Day Essay in Gujarati

શ્રેયસ ઐય્યર પાસે ઈતિહાસ રચવાની તક, 34 રન બનાવતા જ વિરાટ અને ધવનને છોડશે પાછળ

જર્મની જતા ભારતીયો માટે સારા સમાચાર, બંને દેશો વચ્ચે 'મફત ટ્રાન્ઝિટ વિઝા'ની જાહેરાત

આગળનો લેખ
Show comments