વાસ્તુ શાસ્ત્ર- ટૉપ 10 ટિપ્સ જેનાથી વધશે સંપત્તિ અને પૈસા
વાસ્તુશાસ્ત્રના નિયમો તમારા જીવનમાં અજમાવીને તમે પૈસા અને સંપત્તિ વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ વધે છે. આ ટિપ્સ ખૂબજ સરળ અને પ્રભાવી છે. જેના ઉપયોગથી તમે તમારા જીવનની પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો. આવો જાણીએ છે પૈસા અને સંપત્તિ વધારવાના 10 વાસ્તુ ટિપ્સ
Vastu Tips-
1. ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા ગણાય છે. આ દિશમાઅં દીવાલનો રંગ બ્લૂ હોવું જોઈએ.
2. પાણીનો સ્થાન ઉત્તર દિશામાં હોવું જોઈએ.
3. પાણીની ટાંકીમાં શંખ ચાંદીનો સિક્કો કે ચાંદીનો કાચબો રાખવું શુભ હોય છે.
4. જો ઘરમાંએક્વેરિયમ છે તો તેને ઘરની ઉત્તર દિશામાં રાખવું.
5. કુબેરની દિશા હોવાના કારણે તિજોરી ઉત્તર દિશામાં રાખવું.
6. ઉત્તર દિશામાં બ્લૂ રંગનો પિરામિડ રાખો તો સંપત્તિ લાભ થાય છે.
7. ઉત્તર દિશામાં કાંચનો મોટો વાટકો રાખી તેમાં ચાંદીના સિક્કા નાખી દો.
8. ઘરના પૂર્વ-ઉત્તર ખૂણાને દેવી-દેવતાઓના સ્થાન ગણાય છે. તેમાં ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ રાખી પૂજા કરવી.
9. ઉત્તર દિશામાં આંવલાનો પેડ કે તુલસીનો છોડ લગાવો.
10. ઘરના પૂર્વ-ઉત્તર ખૂણામાં ગંદગી ના કરવી.