Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોનુ અભ્યાસમાં મન ન લાગતુ હોય તો વસંત પંચમીના દિવસે કરો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (18:46 IST)
પ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવએ જ બાળકોના શિક્ષણની શરૂઆત કરવામાં આવતી હતી. આજે પણ આ પરંપરા છે. મા સરસ્વતી જ્ઞાન-વિજ્ઞાન, કલા, સંગીત અને શિલ્પની દેવી છે. આ દિવસે મા સરસ્વતીની આરાધના જરૂર કરો.
 
સવારે સ્નાન કરી પીળા કે સફેદ વસ્ત્ર ધારણ કરો. મા સરસ્વતીને પીળા અને સફેદ ફુલ અર્પિત કરો.
 
- મા સરસ્વતીના ચિત્રને અભ્યાસ કક્ષમાં મુકો. આ દિવસે બાળકોની જીભ પર મધથી ૐ બનાવવો જોઈએ. એવુ કહેવાય છે કે આવુ કરવાથી બાળકો જ્ઞાનવાન થાય છે. છ 
 
મહિના પૂરા કરી ચુકેલ બાળકોને અન્નનો પહેલો કોળિયો પણ આ દિવસે ખવડાવવામાં આવે છે.
- વિદ્યાર્થી આ દિવસે પોતાના પુસ્તકો પર પીળુ કવર લગાવીને તેના પર કંકુથી સ્વસ્તિક અંકિત કરે.
- પૂજા કરતી વખતે મા સરસ્વતીની મૂર્તિ સાથે શ્રી ગણેશની મૂર્તિ જરૂર મુકી દો. પુસ્તકો, કલમ, વાદ્ય યંત્ર વગેરેને મા સરસ્વતીના સમક્ષ મુકો.
- માત પિતા બાળકોને ખોળામાં લઈને બેસે. બાળકોના હાથથી શ્રીગણેશને ફૂલ અર્પિત કરી અક્ષરનો અભ્યાસ કરાવે.
- સરસ્વતી પૂજન પછી પૂજામાં ઉપયોગમાં લેવાયેલ હળદરને કપડામાં બાંધીને બાળકના હાથ પર બાંધી દો. શીરો કે કેસરવાળી ખીરનો પ્રસાદ અર્પિત કરો.

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments