Publish Date: Wed, 02 Feb 2022 (16:52 IST)
Updated Date: Wed, 02 Feb 2022 (16:48 IST)
વસંત પંચમીને જીવનની શરૂઆતનો દિવસ ગણાય છે આ દિવસ ખુશીઓના આગમનનો દિવસ છે. વસંતની ઋતુ યૌવન અને આનંદની ઋતુ હોય છે. આ મહિનામાં ખેતરમાં ચારે તરફ પીળી સરસવ બધાનુ મન મોહી લે છે. ઘઉંનો સોનેરી પાક લહેરાય છે. રંગબિરંગી ફૂલ ખિલવા માંડે છે. વસંત પંચમીનો દિવસ હર્ષોલ્લાસ અને ખુશીઓના સ્વાગતના રૂપમાં પણ ઉજવાય છે.
webdunia
Publish Date: Wed, 02 Feb 2022 (16:52 IST)
Updated Date: Wed, 02 Feb 2022 (16:48 IST)