suvichar

આ 10 વાતો સાંભળી છોકરી તમારી દીવાની થઈ જશે- જરૂર જાણો

Webdunia
બુધવાર, 30 જાન્યુઆરી 2019 (00:08 IST)
Valentine Day પર ગર્લફ્રેંડને જરૂર કહો આ વાતોં 
પ્રેમમાં છો તો ગર્લફ્રેંડને આ વાત જરૂર કહેવી
આ 10 વાતો સાંભળી છોકરી તમારી દીવાની થઈ જશે-

જરૂર જાણો જો કોઈ છોકરાને છોકરી વિશે જાણવુ હોય તો તેને એ વા સમજી લેવી ખૂબ જરૂરી છે કે છોકરીઓને શુ સાંભળવુ ખૂબ ગમે છે. જ્યારે તએમ કોઈ છોકરીના વખાણ કરો છો તો એ સત્ય છે કે તેને ખૂબ ગમે છે અને તે ખુશીથી ફૂલી નથી સમાતી. ભલે આપ કોઈ રિલેશનશિપમાં બંધાય ગયા હોય કે પછી કોઈ નવા સંબંધની શરૂઆત કરી રહ્યા હોય, હંમેશા આ નિયમોનો ખ્યાલ કરીને તમારી ગર્લફ્રેંડના વખાણ કરો. 
તેને આટલુ જરૂર કહો : 
 
આઈ લવ યૂ : આ ત્રણ શબ્દ સાંભળવા માટે છોકઈઓ બેકરાર રહે છે. પણ આ વાતનો હંમેશા ખ્યાલ રાખો કે જેટલીવાર તમે આ શબ્દ બોલી રહ્યા હોય ત્યારે દિલથી બોલો, માત્ર તમારી ડ્યુટી પૂરી કરવા નહી. 
 
આઈ મિસ યૂ - ભલે તમે બીજા શહેર કે દેશ કે પછી જુદી જુદી ઓફિસમાં હોય તો આ તક જવા ન દેશો. તમારી ગર્લફ્રેંડને એહસાસ અપાવો કે તમે તેને ખૂબ જ મિસ કરી રહ્યા છો. તેને કહેવ માટે તમે એસએમએસ કે મેલ પણ કરી શકો છો. 
 
તારા વાળ સુંદર છે - આ લાઈન રોજ બોલવા માટે નથી. જ્યારે પણ તમે તેને કયાક બહાર લઈ રહ્યા હોય જેવુ કે ડેટ, મૂવી કે ડિનર માટે ત્યારે વાળને લઈને તેના વખાણ કરો. આ વાક્યોને સાંભળીન તેનુ દિલ જરૂર ધડકશે. 
 
તુ ખૂબ સરસ મહેંકે છે - વગર કોઈ મહેનતે જો તમે તેના ચહેરા પર હાસ્ય જોવા માંગતા હોય તો તેને આ શબ્દ બોલો. આનાથી તેની અંદર તમારી આસપાસ રહેવાનો વિશ્વાસ ઉભો થશે. 
 
તારા પગ ખૂબ સેક્સી છે - જો જો સંભાળજો. આ વાક્ય દરેક એ છોકરી માટે નથી જેના પગ સેક્સી ન હોય અને કામુક પણ ન હોય. સત્ય કહીએ તો એ જ છોકરીના આવા વખાણ કરવા જેના પગ સાચે જ સેક્સી હોય. 
 
મને તારી સાથે રહેવુ ગમે છે - જ્યારે તમે કોઈ દિવસ તેની સાથે ખૂબ સારી સાંજ વિતાવી રહ્યા હોય તો આ વાક્ય બોલો. આ વાક્યને સાંભળીને તેને તમારી નજરમાં સ્પેશ્યલ હોવાનો અહેસાસ થશે. 
 
તારી સ્માઈલ અદ્દભૂત છે - ભલે તેનુ હાસ્ય સુંદર ન હોય, પણ છતા તેને આ વાક્ય જરૂર બોલો, કારણ કે તેનાથી તમારી રિલેશનશિપમાં જીવ ફૂંકાશે. આવુ કહેતા તમે તેના ચહેરા પર સાચેજ એક સુંદર સ્માઈલ જોઈ શકશો. 
 
હુ તારા વગરની મારી જીંદગી નથી વિચારી શકતો - જો તમારી રિલેશનશીપ ખૂબ આગળ વધી ગઈ હોય તો આ વાક્ય તેને તમારી વધુ નિકટ લાવશે.. જેનાથી તમારો સંબંધ વધુ પ્રગાઢ બનશે. 
 
તુ મારી બેસ્ટ ફ્રેંડ છે - મિત્રતા એ એક ખૂબ ઊંડો સંબંધ હોય છે. જેનુ મૂલ્ય દરેકને નથી ખબર. તમે તેન યૌનના સંદર્ભથી બહુ ઉપરનુ સ્થાન આપી રહ્યા છો. તેને એવો અહેસાસ કરાવી રહ્યા છો, જે મોટાભાગના છોકરા પોતાની પ્રેમિકાને નથી કરાવતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોણ છે જગદીશ બાંગરવા ? 10 મુ ફેલ થયા બાદ બન્યા IPS, મેવાણીના આરોપોએ વધારી મુશ્કેલી, સમગ્ર ગુજરાતમાં ચર્ચા

રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવતા બોલ્યા રાઘવ ચડ્ઢા - આમ આદમી પાર્ટીએ મારો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે

ઘરના સ્વિમિંગ પુલમાં ડૂબી ગઈ ગર્ભવતી પત્ની અને 2 પુત્રીઓ, પતિએ બતાવી દુર્ઘટના, CCTV દ્વારા ખુલશે હકીકત

ચૂંટણીના કારણે વસ્તી ગણતરી પર બ્રેક: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નવી તારીખ હવે પછી જાહેર થશે

ગુજરાતમાં માવઠાનું સંકટ: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાગ - 4 એપ્રિલ

Good Friday 2026 Messages :ઈસા મસીહ નો બલિદાન દિવસ છે ગુડ ફ્રાઈડે, શેયર કરો Quotes, WhatsApp Status, Photo SMS અને Wallpapers

Good Friday 2026: ગુડ ફ્રાઈડે પર અપનાવો યીશુ ના સુવિચાર અને મોકલો તમારા મિત્રોને

Aaj nu panchang- આજનુ પંચાગ - 3 એપ્રિલ

શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂર

આગળનો લેખ