Webdunia - Bharat's app for daily news and videos

Install App

એવા છોકરાઓને જોતા જ “DIL” આપી દે છે છોકરીઓ

Webdunia
મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (18:13 IST)
હમેશા અમે જોયું હશે કે કાળા લોકોની ગોરી ગર્લફ્રેંડ છે. છોકરાઓ વધારે ગુડ લુકિંગ ન હોવા છતાંય પણ તેની સાથે બહુ ગર્લફ્રેંડ હોય છે. છોકરીઓને દિલ જીતવા માટે સુંદરતા જ નહી છોકરાઓમાં બીજી પણ વાતો હોય છે. જે છોકરીઓને ઈમ્પ્રેસ કરે છે. 
છોકરીઓ તરત કરી લેશે મિત્રતા 
* દરેક છોકરી ઈચ્છે છે કે જે છોકરાને પણ એ પોતાનો જીવનસાથી ચૂંટે, એ વગર બોલ્યા જ એમના દિલની વાત સમજી શકે. 
* દરેક છોકરી ઈચ્છે છે કે એ જે પણ છોકરાથી રિશ્તા બનાવે એ તેમના માતા-પિતાના સમ્માન કરે અને તેમની દરેક વાતને રિસ્પેક્ટ આપે. 
* છોકરીઓને સરપ્રાઈજ આપતા છોકરાઓ વધારે પસંદ આવે છે, કારણકે તેને લાગે છે કે સમય-સમય પર સરપ્રાઈજ આપવાથી સંબંધોમાં પ્રેમ રહે છે. 
* વધારેપણુ છોકરીપ્ને એવા છોકરા પસંદ આવે છે જે એકદમ બિંદાસ હોય છે જે કોઈથી પણ નહી ડરતા અને સાથે જ ખોટી વસ્તુઓ સામે કઠોર પગલા લે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

આગળનો લેખ
Show comments