Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mohanthal recipe- મોહનથાળની રેસિપી

Webdunia
શનિવાર, 12 ઑક્ટોબર 2024 (12:19 IST)
સામગ્રી 
બેસન- 3 કપ
દેશી ઘી- 1 1/4 કપ
દૂધ- 1 કપ
માવો- 1/2 કપ
એલચી પાઉડર- 1/4 ટી સ્પૂન
ડ્રાય ફ્રૂટ્સ- 1 ટેબલ સ્પૂન
પીળો ફૂડ કલર- 1 ચપટી
ખાંડ- 1 1/2 કપ
 
મોહનથાળ બનાવવાની રીત
- સૌ પ્રથમ બેસનમાં લોટ મા ગરમ દૂધ અને ઘી નો ધાબો લગાવીને બે ક્લાક માટે રાખી દો. 
- હવે બેસનને મસળીને જ્યાં સુધી દાણાદાર ન બને ત્યાં સુધી મસળતા રહો. 
- તે પછી તેને કાણાદાર ચાલણીથી ચાળી લો. 
- હવે એક કડાહીમાં ઘી ગરમ કરી બેસન ને ધીમા તાપે શેકી લો. 
- એક વાટકી મા દુધ મા પીળો રંગ નાખી સારી રીતે મિક્સ કરી સેકેલા લોટ મા કલર વારું દુધ માવો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. 
- હવે એક બીજા વાસણમાં પાણી નાખી તેની એક તારની ચાસણી બનાવી લો. 
- હવે ચાસણી મા શેકેલો લોટ સારી રીતે મિક્સ કરી લો
- ગ્રીસ કરેલી પ્લેટ મા મોહન થાળ પાથરી એક સરખુ લેવલ કરી તેના ઉપર સમારેલા ડ્રાયફ્રૂટસની ભભરાવી દો અને એક સરખુ કરી દો. 
- ઠરી જાય એટલે તેના પીસ કરી લો તૈયાર છે માવા વાળો મોહન થાળ
 
Edited By- Monica Sahu 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

આગળનો લેખ
Show comments