Biodata Maker

Festival Special-કાજૂ મોદક

Webdunia
બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (16:47 IST)
સામગ્રી : કાજૂ પાવડર 11/2 કપ ,વાટેલી ખાંડ 1 કપ ,માવા 1/2 કપ, ઈલાયચી પાઉડર 1/2, ચમચી ઘી-1 ,ચમચી કાર્ન સ્ટાર્ચ 1ચમચી ,ગરમ દૂધ 3 ચમચી . 

બનાવવાની રીત- દોઢ કપ આખા કાજૂ લઈને એને મિક્સીમાં વાટીને તેનો પાવડર બનાવી લો . એક મોટા વાસણમાં પાણી ભરી ગૈસ પર મુકો. પછી તેના પર એક કઢાઈ મુકી તેમાં માવો નાખો. આવું કરવાથી માવો બળશે નહી. હવે એમાં કાજૂ પાઉડર અને વાટેલી ખાંડ નાખો.જ્યારે આ સામગ્રી ગરમ થઈ જાય તો એમાં ઈલાયચી પાઉડર નાખી અને કાર્ન સ્ટાર્ચ નાખી હલાવો.હવે એક ચમચી ઘી નાખી મિશ્રણને 10 મિનિટ સુધી મિક્સ કરો. આ મિશ્રણને  એક વાડકામાં કાઢી લો. હવે એમાં એક ચમચી દૂધ મિક્સ કરી એને લોટ જેવું કરી લો. મોદકનું  મિશ્ર્ણ કઠણ હોવું જોઈએ. હવે લોટને હાથમાં લઈ મોદકનો આકાર આપો. હવે તમારા મોદક તૈયાર છે. એને 15 મિનિટ ઠંડા થવા દો. કાજૂના મોદક તૈયાર છે. આ ત્રણ  દિવસમાં ખાઈ લેવા જોઈએ અને વધુ દિવસ રાખવા હોય તો તેને  ફ્રિજમાં મૂકો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી

Satua Baba Magh Mela: મોંઘી ગાડીઓ, હાથી અને ઊંટની સવારી, ચાર્ટર્ડ વિમાનોમાં આરામ... સતુઆ બાબા કોણ છે?

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

જલારામ બાપા ના ભજન

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

આગળનો લેખ
Show comments