Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચિલી પનીર

ચિલી પનીર
, શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (16:53 IST)
સામગ્રી- પનીર - 35 ગ્રામ (કાપેલા) , મકઈનો લોટ - અડધ કપ દહી -1 કપ આદું લસણ ના પેસ્ટ -1 નાની ચમચી ડુંગળી-2 કપ લીલ મરચાં -2 મોટી ચમચી સોયા સૉસ- 1 મોટી ચમચી ,સિરકા - 2 નાની ચમચી , અજિનોમોટો - 1 ચમચી, તેલ -ડીપ ફ્રાઈ માટે - મીઠું સ્વાદપ્રમાણે 
 
બનાવવાની રીત- એક વાટકીમાં મકઈનો લોટ , આદું લસણના પેસ્ટ ,દહી અને પનીર નાખી મિક્સ કરી લો. મિશ્રણને પનીર પર કૉટ થઈ જાય. એક પેનમાં તેલ ગરમ કરી મૉતેડ પનીરને સોનેરી ફ્રાઈ કરો અને કાઢી લો. 2 નાની ચમચી તેલ પેનમાં નાખો અને ડુંગળીને હલાવતા ગુલાબી થવા દો. લીલા શિમલા મરચા , સોયા સૉસ ,સિરકા , અજિનોમોટો નાખી 2 મિનિટ પકાવું. ફ્રાઈ કરેલું પનીર નાખો અને મિક્સ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સેક્સની રાતને રોમાંટિક બનાવવાના આ ટીપ્સ