Gujarati Recipe - ઓનિયન પરાઠાં

ઓનિયન પરોઠા

ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (08:01 IST)
સામગ્રી- ગઉંનો લોટ2 કપ ,સમારેલી ડુંગળી-2 ,હળદર પાઉડર 1/4 ચમચી,લાલ મરી પાઉડર ,સમારેલી લીલાં મરચાં,ધાણા પાઉડર1/4 ચમચી,કોથમીર 1 કપ,મીઠું સ્વાદપ્રમાણે,ઘી. 
 
વિધિ- ગંઉનો લોટને બધી સામાન સાથે મિકસ કરી લોટ બાંધી લો. આ લોટની બાલ્સ કરી પરોઠા જેવી વળી લો. અને પછી નાન સ્ટિક તવા પર ઘી કે બટર સાથે સોનેરી થાય ત્યાં સુધી સેકો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

આગળનો લેખ Beauty Tips - તમે લીંબૂને મિક્સ કરી કેટલાક બ્યૂટી પેક બનાવી શકો છો