Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ અને લક્ષ્મીજીની પૂજા એક સાથે કેમ કરવામાં આવે છે ?

Webdunia
શનિવાર, 5 મે 2018 (08:17 IST)
કોઈ પણ શુભ કાર્ય ગણેશ પૂજન વગર થઈ શકતુ નથી. ગણેશજી બુદ્ધિ આપે છે. એ વિઘ્ન વિનાશક અને વિઘ્નેશ્વર છે. જો માણસ પાસે ખૂબ ધન -સંપદા છે અને બુદ્ધિનો અભાવ છે તો એ એનો  સદ્દપયોગ નહી કરી શકે. 
આથી માણસનું  બુદ્ધિમાન અને વિવેકી હોવું પણ જરૂરી છે. ત્યારે જ તેને ધનનું મહત્વને સમજાય છે. ગણેશ લક્ષ્મીની એક સાથે પૂજાનું  મહ્ત્વ ને ઘણી વાર્તાઓના માધ્ય્મથી જણાવ્યુ  છે. આવો જાણીએ આવી જ વાર્તાઓ 

 
પાર્વતીજીના બે પુત્ર હતા .આથી લક્ષ્મીજીએ એમના એક પુત્રને દત્તક  લેવાનું કહ્યું. પાર્વતી જાણતી હતી કે લક્ષ્મીજી એક સ્થાન પર લાંબા સમય સુધી રહેતા નથી. આથી એ બાળકની સાર-સંભાળ નહી કરી શકે. પણ એમના દુ:ખને સમજતા તેમને પોતાનો પુત્ર ગણેશને એમને સોંપી દીધો . 
 
આથી લક્ષ્મીજી બહુ પ્રસન્ન થઈ અને એણે કહ્યું કે એ ગણેશનું ખૂબ ધ્યાન રાખશે અને જે સુખ અને સમૃદ્ધિ માટે લક્ષ્મીની પૂજન કરે છે એમને  એમના પહેલા ગણેશજીની પૂજા કરવી પડશે ત્યારે જ મારી પૂજા પૂરી થશે . ત્યારથી આજ સુધી દરેક તહેવાર  પર લક્ષ્મીજીની પૂજા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments