Webdunia - Bharat's app for daily news and videos

Install App

અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNG અને PNGના ભાવમાં વધારો કર્યો

અદાણી ગેસ
Webdunia
ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (12:21 IST)
અદાણી ગેસ પછી આજે ગુજરાત ગેસ અને જીએસપીસીએ પણ પીએનજી અને વાહનોમાં વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ - સીએનજીના ભાવમાં અનુક્રમે ૯૫ પૈસા અને રૃા. ૩.૨૫નો વધારો કર્યો છે. ગુજરાત ગેસ અને જીએસપીસીના રાજકોટ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મળીને કુલ ૧૧.૫ લાખ પીએનજી જોડાણધારકો અને ૩ લાખ સીએનજી વપરાશકારો છે. ઘરે ઘરે રસોડામાં વપરાતા પાઈપ્ડ નેચરલ ગેસના એસસીએમ દીઠ ભાવ રૃા. ૧૯.૯૦થી વધારીને રૃા.૨૦.૮૫ કરવામાં આવ્યા છે. 

આ જ રીતે વાહનોમાં વપરાતા સીએનજીના કિલોદીઠ ભાવ રૃા. ૪૪.૨૫થી વધારીને રૃા. ૪૭.૨૫ કરવામાં આવ્યા છે. આમ તેમાં કિલોએ રૃા. ૩.૨૫નો વધારો કરવામાં આવ્યો છે.   સરકાર તેમની આ માગણી સ્વીકારી પણ લેતી હોવાનું જોવા મળે છે. જોકે જાણકારોનું કહેવું છે કે સીએનજીના કિલોદીઠ ભાવમાં રૃા. ૩.૨૫ના વધારાને કારણએ તેમના પર કિલો મીટરે ૧૫ પૈસાનો પણ વધારો આવતો નથી. આ સંજોગોમાં તેઓ ઓટોરિક્ષાના ભાડામાં જંગી વધારો કરવાની જે માગણી કરે છે તે ઉચિત નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story Donkey in the lion's skin- સિંહની ચામડીમાં ગધેડો:

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

Rose Mawa Kulfi Recipe: ઉનાળામાં બનાવો મસ્ત રોઝ કુલ્ફી, અહીં શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

ગુજરાતી શાયરી - સબંધ

વધુ જુઓ..

નવીનતમ

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

Gujarati jokes - છાપું

'ફિલ્મ જોવી હોય તો જુઓ નહીંતર ભાડમાં જાવ', કેસરી-2 ને લઈને ફેંસ પર કેમ નારાજ થયા આયુષ્યમાન ખુરાનાના ભાઈ ?

Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments