Webdunia - Bharat's app for daily news and videos

Install App

નીતિન પટેલે કર્યો મોટો ખુલાસો-શપથવિધિ પહેલા Nitin Patelના આશીર્વાદ લેવા પહોંચ્યા નવા CM

Webdunia
સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (11:48 IST)
ગુજરાત gujarat માં નવા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ કાર્યક્રમ આજે બપોરે 2.20 વાગ્યે છે. ગુજરાતના નાયબ મુખ્ય્મંત્રી રહેલા નીરિક પટેલએ જણાવ્યુ કે મને તેમને મુખ્યમંત્રી બન્યાનો કોઈ રંજ નથી. તેઓ છ વાર ધારાસ્કભ્ય બન્યા છે અને સાથે કેબિનેટ મંત્રા પણ રહી ચૂક્યા છે. 

પદનામીત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ નિવેદન
કોઈ નારાજગી નથી, અમારા જ ભાઈઓ છે, અમે સાથે મળીને કામ કરીશું, હું પાર્ટી કાર્યકર છું 
બીજી બાજુ આજે રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથવિધિ પહેલા Nitin Patelના આશીર્વાદ લેવા પહોંચ્યા નવા CM. નીતિન પટેલ ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા નીતિન પટેલે કહ્યુ કે ભૂપેન્દ્ર પટેલ મારા સૌથી નજીકના સાથી મિત્ર છે. જેથી માઈએ નારાજગીની વાત તદ્દન ખોટી છે 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments