Webdunia - Bharat's app for daily news and videos

Install App

SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજી અંતર્ધ્યાન થયા. (ઈ.સ. ૧૯૩૩ - ઈ.સ. ૨૦૧૯)

Webdunia
શનિવાર, 24 ઑગસ્ટ 2019 (13:16 IST)
SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પ.પૂ.બાપજી (પ.પૂ.દેવનંદનદાસજી સ્વામી) ૮૭ વર્ષની વયે મનુષ્યદેહનો ત્યાગ કરી તા. ૨૨/૦૮/૨૦૧૯ ના રોજ રાત્રે ૧૦.૧૦ વાગ્યે અંતર્ધ્યાન થયા. છેલ્લા કેટલાક સમય થી વાસણા મંદિર મુકામે પ.પૂ.બાપજીની સારવાર ચાલી રહી હતી.
 
આ સમાચારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પ.પૂ.બાપજી બાળપણથી સ્વામિનારાયણ ભગવાનમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા. ૨૩ વર્ષની યુવાન વયે સંસાર ત્યાગી અનેકને ભગવાનના રંગે રંગવા ઈ.સ. ૧૯૫૬, ૩ જી ઓગષ્ટ ના રોજ ભાગવદી દીક્ષા ગ્રહણ કરી અને દેવનંદન દાસજી સ્વામી તરીકે ઓળખાયા. દેશ-વિદેશમાં સંસ્કૃતિ, ધર્મ, સામાજિક તથા આદિવાસી ઉત્થાનના કાર્ય માટે પ.પૂ.બાપજીએ અથાક વિચરણ કર્યું અને વિદેશમાં પણ મંદિરોની સ્થાપના કરી.
 
• તા. ૨૩-૦૮-૨૦૧૯ સવારે ૦૬:૩૦થી ૦૭:૩૦ પુરુષ સભા હૉલમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીની જાહેરમાં પૂજન-અર્ચન વિધીના દિવ્ય દર્શન બંન્ને વિભાગમાં થશે. જેનું smvs.org ઉપર લાઈવ ટેલિકાસ્ટ પણ થશે.
• ત્યારબાદ તા. ૨૩-૦૮-૨૦૧૯ સવારે ૦૭:૩૦થી વાસણા મંદિરથી વ્હાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય કલ્યાણયાત્રા સુશોભિત સ્પોટમાં પ્રસ્થાન થશે. સાથે તમામ સંતો-હરિભક્તો પોતપોતાની ગાડીમાં સાથે જોડાશે.
arun jetly
• સ્વામિનારાયણ ધામ ઉપર દિવ્ય કલ્યાણયાત્રા તા. ૨૩-૦૮-૨૦૧૯ સવારે ૦૯:૩૦ વાગે પહોંચશે. અને ત્યારબાદ તમામ પુરુષ-મહિલા દર્શનાર્થીઓને જાહેરમાં દિવ્ય દર્શન દાન તા. ૨૪-૦૮-૨૦૧૯, શનિવારે બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી મળશે.
• માત્ર અમદાવાદ, ગાંધીનગર, સાણંદ, બાવળા, કડી, કલોલ, વિજાપુર આદિ નજીકના હરિભક્તો માટે દર્શન દાન આવતીકાલે શુક્રવારે રાખેલ છે. માટે દૂરના હરિભક્તોએ કાલે ૨૩-૮-૨૦૧૯, શુક્રવારે ન જ આવવું.
• દૂરના તમામ સેન્ટરના હરિભક્તોને તા. ૨૪-૦૮-૨૦૧૯ને શનિવારે સવારે ૦૮:૦૦થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી દર્શન દાન મળશ
• ૨૪-૦૮-૨૦૧૯ને શનિવારે બપોરે ૦૨:૦૦ વાગ્યાથી વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીની પાલખીયાત્રા તથા અંતિમ સંસ્કારવિધિના દર્શનનો લાભ અવશ્ય લેવો અને લેવડાવવો.
 
અંતિમ સંસ્કારવિધિ સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
 
સાધુ જીવન
 
૨૩ વર્ષની યુવાન વયે અનંત જીવાેને ભગવાનના રંગે રંગવા૩ઈજી.સઆેગટ.૧૯૫૬ના રાેજ ભાગવદી દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ સાધુજીવનિાં દેવનંદનદાસજી સ્વાિી નાિથી ઓળખાયા. અને ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાય તથા સંતો-ભક્તોમાં “બાપજી”ના હુલામણા નામથી ઓળખાયા. છ દાયકા કરતા વધુ વર્ષોના નિષ્કલંક સન્યસ્ત જીવનિાં સિાજસેવા, આર્ધયાત્મિકતા, આદદવાસી ઉત્કર્ષ,રાહત કર્યા,  માહિલા ઉત્કર્ષ વગેરે જેવા ભગીરથ કાયાો કરી સામાજિક ઉત્થાનનું કાયષ કર્યું છે.
 
મુખ્ય કાયો
 
તેઓંએ  શુધ સર્વોપરી ઉપાસનાયુક્ મનદિરોની. રચના કરી
 
ભગવાન સ્વામિનારાયણે પ્રબાેધેલા અને બાપાશ્રીએ સિજાવેલા કારણ સત્સંગના સનાતન સસધાંતાને છડે પ્રવતાષવ્યા. તેઓએ  દવશાળ વતષનશીલ સંતસિુદાય અને હદરભક્ સિુદાયની.રચના કરી છે તેઆેઅે વચનામ્ૃતિાં તથા ‘રહસ્યાથષ પ્રદીદપકા ટીકા’િાં ગૂંથાયેલાં ગૂઢાથષ તથાતેિરહસ્યાેનેયથાથષ સિજાવ્યાજેિ છે. તેઆેઅે િાત્ર ૩૦ વર્ષના ટૂંકાગાળાિાં100 કરતાં પણ વધુ િંદદરાે તથા સંત્સંગ કેન્્ાેનું. દનિાષણ કયુું છે તેઆેઅે ૩૨ કરતાં પણ વધુ-િાેટીનાની સિાજસેવાઆે િાટે,૦૦૦૫કરતાં પણ વધુ હદરભક્ાેનાં સ્વયંસેવકદળની રચના કરી છે.
 
તેઆેઅે ભારત, અિેદરકા, કૅનેડા, ઇંગ્લેન્ડ, આૅસ્ટ્રેમલ, ન્યૂઝીલેન્ડા, કુવૈત, દુબઈ, કેન્યા, યુગાન્ડા આદદ ૧૦ કરતાં પણ વધુ દેશાેિાં સત્સંગ પ્રવૃત્તિનાે વ્યાપ વધાયાો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતની વધુ એક સિદ્ધિ, સાંસ્કૃતિક વારસો 'ઘરચોળા'ને ભારત સરકાર તરફથી આ વિશેષ ટેગ મળ્યો છે

સુરતમાં BJP મહિલા નેતાએ કર્યો આપઘાત; પરિવારજનોને હત્યાની આશંકા છે

Farmers Protest- ખેડૂતો દિલ્હી કૂચ કરવા તૈયાર, નોઈડા તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ચાહકો એકબીજા સાથે અથડામણ, 100 થી વધુ લોકોના મોત

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં- કેજરીવાલે કહ્યું

આગળનો લેખ
Show comments