Dharma Sangrah

GSEB 12th Result 2024- ગુજરાત બોર્ડનું 12મું પરિણામની તારીખ જાહેર, અહીંથી ચેક કરો

Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2024 (10:34 IST)
GSEB 12th Result - ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12ના 14 લાખ જેટલા વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવી શકે છે.

gujarat board result 2024 class 12
 
આ લિંકથી તરત જ પરિણામ મેળવો - Direct Link open - www.gseb.org result
 
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે અને  આ કહી શકાય છે તેમની આતુરતાનો અંત આવી ગયુ છે. આશરે અત્યાર સુધી બિહાર, યુપી, એમપી બોર્ડના પરિણામા આવી ગયુ છે અને ગુજરાત બોર્ડના પરિણામ આ અઠવાડિયાના અંત સુધી આવી શકે છે. 
 
મળતી માહિતી પ્રમાણે આગામી 29 એપ્રિલ 2024ની આસપાસ ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ જાહેર કરી શકે છે. આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 
 
 
આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો છે. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થઈ ગયા પછી હવે પરિણામ જાહેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થતાં જ ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.
 
 
વિદ્યાર્થીઓએ પોતાના whatsapp માં 6357300971 નંબર સેવ કરવાનો રહેશે.
હવે આ નંબર પર વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર મોકલવાનો રહેશે.
જેના જવાબમાં તમને પોતાનું પરિણામ મળશે.
 
sms થી પરિણામ આ રીતે ચેક કરવુ 
સૌપ્રથમ પરિણામ જોવા તમારા મોબાઈલમાં એસએમએસ એપ્લિકેશન ખોલો.
હવે તમારે હવે નીચે આપેલ ફોર્મેટમાં એસએમએસ લખવાનો રહેશે.
SSC<space>SEATNUMBER
ઉદાહરણ તરીકે: SSC 12354
આ એસએમએસ ને તમારે 56263 પર મોકલવાનો રહેશે.
હવે તેના જવાબમાં તમને ધોરણ 10નું પરિણામ એસએમએસ તરીકે મોકલવામાં આવશે. 
 
GSEB HSC Result 2024- પરિણામ કેવી રીતે ચેક કરવુ 
 
સૌ પ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઇટ (gseb.org અથવા gsebeservice.com) ની મુલાકાત લો.
હવે અહીં gseb 10th result link “GSEB HSC પરિણામ 2024” ની લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
“રોલ નંબર” અને “જન્મ તારીખ” દાખલ કરો.
“સબમિટ” બટન પર ક્લિક કરો.
તમારો પરિણામ તમને સ્ક્રીન પર દેખાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

આગળનો લેખ
Show comments