Webdunia - Bharat's app for daily news and videos

Install App

GSEB board Exam Time Table- ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર

board
Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2024 (08:13 IST)
ધો.10-12ની પરીક્ષાની તારીખો જાહેર
 
GSEB board exam- ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. 27મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે અને 13મી માર્ચ સુધી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે .

27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી લેવાશે ધો.10-12ની બોર્ડની પરીક્ષા, અંદાજિત 11 લાખ પરીક્ષાર્થી હશે ગત વર્ષે એટલે કે માર્ચ-2024ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ કરવામાં આવી હતી.

<

આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ https://t.co/Qd9ttUzMCh ઉપર મૂકવામાં આવેલ છે, જેની તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.#BoardExam #GSEB pic.twitter.com/W0iZjdvhuI

— Ishwarsinh T Patel (@patelishwarsinh) October 15, 2024 >

 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments