Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Sharad Purnima 2024 Shayari, Wishes Images:આ 5 સુંદર મેસેજીસ દ્વારા આપો શરદ પૂર્ણિમાની શુભેચ્છા

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2024 (05:41 IST)
sharad purnima

Sharad Purnima 2024 Wishes Images, Quotes, Photos, kojagiri Purima Whatsapp, Facebook Status, Hardik Shubhkamnaye: હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. દર વર્ષે શરદ પૂર્ણિમા (શરદ પૂર્ણિમા 2024) નો તહેવાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 16 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર સોળ કળાઓથી પૂર્ણ થઈ જાય છે અને આખી રાત તેના કિરણો સાથે અમૃત વરસાવે છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં શરદ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણા રાજ્યોમાં તેને લણણીના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ચાંદનીમાં ખીર રાખવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ચાંદનીમાં ખીરને રાખવાથી તે અમૃત બની જાય છે અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
 
1 પૂનમની પ્યારી પ્યારી રાત 
મારી સાજન સાથે છે મુલાકાત 
આજ તુ ના જાતી... ના જાતી 
હેપી શરદપૂર્ણિમા 
sharad purnima
 
2. મા લક્ષ્મી સ્વર્ગ પરથી આવશે પૃથ્વી પર 
તમારા ઘરમાં પધારે કુબેર 
સ્વસ્થ અને સુખી રહે પરિવાર 
Happy Sharad Purnima 2024 
 
sharad purnima
3. આજે તમારા ઘરને સ્વચ્છ રાખજો 
 ઘરમાં દિવો પ્રગટાવી રાખજો 
આજે કુબેર સંગ આવશે માતા લક્ષ્મી 
સ્વાગત માટે તૈયાર રહેજો 
Happy Sharad Purnima 
sharad purnima
4. શરદ પૂર્ણિમાની રાત તમને મુબારક 
  આ વર્ષે ઠંડીની શરૂઆત તમને મુબારક 
Happy Sharad Purnima 2024 
sharad purnima

 
5. ચંદ્રમાનો આશીર્વાદ તમારા પર વરસે 
ચંદ્ર જેવી શીતલતા શુભ્રતા કોમલતાથી મન હરખાય 
ઉદરાતા પ્રેમલતાથી મન ભરાય જાય 
દરેક પારકા-પોતાના આ દિવસે ખુશ થઈ જાય 
Happy Sharad Purnima 
sharad purnima
 
6. સ્નેહ લૂંટાવતી ચાંદની કરીને સોળ શણગાર 
ધવલ ચારુ ચંદ્ર કિરણો અમૃત વરસાવી રહી છે આજે 
મંત્ર મુગ્ધ કરી રહી મહારાસ 
પ્રેમને પૂર્ણ કરતી સુખભરી છે આજની રાત 
હેપી શરદ પૂર્ણિમા 
sharad purnima

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

શિયાળામાં રાત્રે સૂતા પહેલા આ એક કામ કરો, સવારે તમારો ચહેરો ચમકી ઉઠશે

How to clean Sandals:વેડિંગ પાર્ટીમાં પહેરવા માટે ખરીદ્યા છે સેન્ડલ, નવા તરીકે રાખવા આ રીતને અપનાવો

વધુ જુઓ..

નવીનતમ

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

કિન્નર અખાડાની મોટી એક્શન, મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા

Mahakumbh Stampede - મહાકુંભમાં કેમ મચી ભગદડ, કોણ છે જવાબદાર ? આ 5 ઓફિસરોની ભૂલથી કચડાયા લોકો, જાણો સંપૂર્ણ સ્ટોરી

આગળનો લેખ
Show comments