Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની ફેક્ટરીમાં કેમિકલ લીક, 2 ના મોત 7 ગંભીર રૂપે ઘાયલ

Webdunia
સોમવાર, 28 ઑક્ટોબર 2024 (16:00 IST)
Ahmedabad Chemical Leak : ગુજરાતના અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક ફેક્ટરીમાં કેમિકલ લીક થવાથી હડકંપ મચી ગયો. આ દુર્ઘટનામાં 2 લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે કે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા ગયા. પોલીસ લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. ઘાયલોની હાલત નાજુક બતાવાઈ રહી છે.  
 
અમદાવાદના નરોલીમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં આ અકસ્માત થયો હતો. રવિવારે અચાનક ફેક્ટરીમાં કેમિકલ લીકેજ થવા લાગ્યું, જેના કારણે કંપનીમાં કામ કરતા કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો. કેટલાક લોકોએ ફેક્ટરીમાંથી બહાર આવીને પોતાનો જીવ બચાવ્યો, પરંતુ અન્ય લોકો તેનાથી પ્રભાવિત થયા. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફેક્ટરીમાં ફસાયેલા કામદારોને બહાર કાઢ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Pakistan terrorist attack - પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત ગોળીબાર, અત્યાર સુધીમાં 50 લોકોના મોત

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક

LIVE: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

આગળનો લેખ
Show comments