Festival Posters

પીએમ મોદી દુર્ગા પૂજા પહેલા બંગાળને વધુ ત્રણ વંદે ભારત ભેટ આપશે

Webdunia
ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (10:23 IST)
દુર્ગા પૂજા પહેલા રાજ્યને વધુ ત્રણ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ ટ્રેનો હાવડાથી ગયા, હાવડાથી ભાગલપુર અને હાવડાથી રાઉરકેલા હશે. મળતી માહિતી મુજબ આ ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે કરશે

દુર્ગા પૂજા પહેલા રાજ્યને વધુ ત્રણ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ ટ્રેનો હાવડાથી ગયા, હાવડાથી ભાગલપુર અને હાવડાથી રાઉરકેલા હશે. મળતી માહિતી મુજબ આ ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે કરશે. વડા પ્રધાન દ્વારા વંદે ભારત ટ્રેનોના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ઉદ્ઘાટનના સ્થળને લઈને હજુ પણ મૂંઝવણ છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાન આ ટ્રેનોને પટના અથવા ટાટાનગર સ્ટેશનથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોકલી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments