Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video- બાળકોને ભણાવવાની જગ્યા જુગાર રમાડવા લાગ્યો હેડ માસ્ટર વીડિયો વાયરલ થતા એક્શન

Webdunia
સોમવાર, 17 જાન્યુઆરી 2022 (15:30 IST)
Photo : Twitter
મધ્યપ્રદેશના શ્યોપુર શાળાના એક હેડમાસ્ટરનો વીડિયો વાયરલ થયુ છે. તેમાં હેડમાસ્ટર ક્લાસ મૂકીને જુગાર રમતો જોવાઈ રહ્યો છે. કેસ જિલ્લાના કોટરા ગામડાના માધ્યમિક વિદ્યાલયનો છે. જુગારીઓની સાથે હેડ માસ્ટરને જુગાર રમતા જોવાનો વીડિયો સામે આવ્યા પછી જિલ્લા શિક્ષા અધિકારીએ આરોપી હેડમાસ્ટરને નિલંબિત કરી કેસની તપાસ શરૂ કરી નાખી છે. 
<

खबर 30 LIVE:-
एमपी के श्याेपुर जिले के साेईंकला इलाके में एक *शिक्षक का स्कूल परिसर में जुआ खिलाते हुए का वीडियाे हुआ वायरल*, वायरल वीडियो पर संज्ञान लेकर शिक्षक काे किया सस्पेंड। pic.twitter.com/NRuo7UaKAV

— Akhilesh Agrawal (@akhilesh_maihar) January 16, 2022 >
ગામડાના માણસે વીડિયો બનાવ્યો
રમેશ માહૌર શ્યોપુર જિલ્લાના કોટરા ગામની સરકારી માધ્યમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે પોસ્ટેડ છે. ગામના કેટલાક જુગારીઓ શાળાના પ્રાંગણમાં આવીને જુગાર રમે છે. પરંતુ તેની ફરિયાદ કરવાને બદલે મુખ્ય શિક્ષક રમેશ માહૌર પોતે જ તેમની સાથે જુગાર રમવાનું શરૂ કરે છે. જુગાર રમી રહ્યો હતો ત્યારે ગામના એક વ્યક્તિએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments