Publish Date: Mon, 17 Jan 2022 (14:28 IST)
Updated Date: Mon, 17 Jan 2022 (14:31 IST)
પ્રખ્યાત ગુજરાતી ગાયક વિજય સુવાળા, જે પોતાના ચાહકોમાં ભુવાજીના ઉપનામથી જાણીતા છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં (Vijay Suvada join BJP) જોડાવા જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વિજય સુવાળા (Famous Gujarati singer Vijay Suvada) થોડા મહિના અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ તેમણે બે દિવસ અગાઉ જ અચાનક પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.