Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્ઞાનીસના થાણે બ્રાન્ચમાં એક સ્કુપ આઇસક્રીમ પર એક સ્કુપ ફ્રી ઑફર 21 મે સુધી

ગરમીમાં લોકોને રાહત આપવા થાણેમાં જ્ઞાનીસના બે નવા આઇસ્ક્રીમ પાર્લર શરૂ

Webdunia
શનિવાર, 11 મે 2019 (15:49 IST)

ઉત્તર ભારતના સુપ્રસિદ્ધ જ્ઞાનીસ આઇસ્ક્રીમ પાર્લરજેની શરૂઆત 1956માં સ્વર્ગીય એસગુરચરણ સિંહ દ્વારા ફતેહપુરી,દિલ્હીમાં થઈ હતીગરમીમાં લોકોને રાહત આપવા માટે હવે કોજાગિરી બિલ્ડિંગપંચખાડીથાણે (વેસ્ટ ) માં તથા ઇન્ફિનિટી શોપ નંબર 18,અશર રેસિડેન્સીપોખરણ રોડ નંબર-2,થાણે (વેસ્ટ ) પર બે નવી શાખા શુરુંઅહીં આઇસ્ક્રીમ ઉપરાંત ફાલુદાકુલ્ફીશરબત વગેરે વગેરેનીપણ મોજ માણી શકાશે અવસર પર 21 મે 2019 સુધી માત્ર આઇસક્રીમ પર એક સ્કુપ આઇસક્રીમપર એક સ્કુપ ફ્રી ઑફર થાણેબ્રાન્ચમાં રાખવામાં આવી છેજેનો આનંદ તમામ થાણેવાસીઓ તેમના પરિવાર અને મિત્રો સાથે માણી શકે છે.
 

           જ્ઞાનીસ બ્રાન્ડની આઇસક્રીમ પાર્લરને સફળ બનાવવામાં ચારેય ભાઇઓ ગુરપ્રીત સિંહઅમરપ્રીત સિંહકંવરપ્રીત સિંહ અનેઆનંદપ્રીત સિંહનો મહત્ત્વનો ફાળો છે બે બ્રાન્ચ મળી જ્ઞાનીસના કુલ 92 બ્રાન્ચ થશેપાર્લરમાં સન્ડેઝ નેચરલ આઇસ્ક્રીમસ્ટોન સન્ડેઝ,કુલ્ફી શેકરબડીફાલુદાબેલ્જિયન ચોકલેટરેડ વેલ્વેટ આઇસક્રીમ વગેરે એક વાર તો ટ્રાય કરવા જોઇએઅહીં પોતાના પરિવાર અનેમિત્રોને યાદગાર પાર્ટી આપી શકે છેજ્ઞાનીસ આઇસક્રીમના પ્રમાણિક સ્વાદ અને મલાઈદાર બનાવટને સમૃદ્ધ કરે છે.
 

 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments