Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી રેપ-હત્યા: પીડિત પરિવારને મળ્યા રાહુલ ગાંધી,ગાડીમાં બેસાડીને કરી વાત

Webdunia
બુધવાર, 4 ઑગસ્ટ 2021 (14:26 IST)
દિલ્હીના કેંટ વિસ્તારના એક શમશાન ઘાટમાં  વિસ્તારના નાંગલ ગામ (Nangal Village) માં 9 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કર્યા બાદ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાનો મામલો ઉગ્ર બની ગયો છે. બુધવારે કાંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી છે. વધારે ભીડ હોવાના કારણે તેણે ગાડીની અંદર બેસાડીને પીડિતાના માતા-પિતાથી વાત કરી. 
<

Delhi: Congress leader Rahul Gandhi speaks with the family of the minor girl who was allegedly raped and murdered in Old Nangal area recently. pic.twitter.com/GtVre60bkq

— ANI (@ANI) August 4, 2021 > વિસ્તારના નાંગલ ગામ (Nangal Village) માં 9 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરી હતી. આ સિવાય પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે શ્મશાનમાં પૂજારીએ તેમની સહમતિ વગર બાળકીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને કહ્યુ કે મોત કરંટ લાગતા થયુ છે.
રાત્રે સૂતા સમયે ચડી જાય છે તમારા પગની નસ?  તો અજમાવો આ ઘરેલૂ ઉપાય 
 
 

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Show comments