Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પર ઘાટીમાં ભારે વિરોધ

Webdunia
સોમવાર, 13 મે 2019 (10:51 IST)
ઉત્તરી કશ્મીરના બાંદીપોરા જિલ્લાના શાદીપોરામાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ વિરોધમા રવિવારે ઘાટીમાં લોકોને જોરદાર પ્રદર્શન કર્યું. ઘણા સ્થાનો પર કેંડલ માર્ચ કાઢ્યું.  આ સમયે બેમિનામાં સુરક્ષાબળ પર પ્રદર્શનકારીમાં ભારે પથરાવ કર્યું. તે દૂર કરવા માટે આંસૂ ગેસના ગોળા ફેંકતા. તેથાથી ખૂબ મોડે સુધી ક્ષેત્રમાં તનાવ રહ્યું. 
 
ઘટનાના વિરોધમાં ત્રેગામ, સુંબલ સાથે જુદા જુદા ગામના લોકો મુખ્ય ચોક શાદીપોરા પર એક્ત્ર થઈને પ્રદર્શન કરવા લાગ્યા તેણે બાંદીપોરા-શ્રીનગર મુખ્ય માર્ગ જામ કરી નાખ્યું. પ્રદર્શનની સૂચના પર બાંદીપોરા પહોચીને લોકોને સમજાવ્યું. આશ્વાસત કર્યું કે 14 દિવસની અંદર ફાસ્ટ ટ્રેક ટ્રાયલ પૂરો થઈ જશે. દોષીને સખ્ત સજા જરૂર મળશે. ત્યારબાદ નાગરિક શાંત થયા.  
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments