Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્તનપાન દરમિયાન આવી ઉંઘ, માતાના નીચે દબાઈને ત્રણ મહીનાના બાળકની મૃત્યુ

Webdunia
મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (10:36 IST)
આગરા જનપદ બાહ ક્ષેત્રમાં બનેલી ઘટના ઘટી છે, જે લોકોના હૃદયમાં ઝકઝોર છે. ગામડાની માલૌનીમાં માતાના કરવટના નીચે દબીને ત્રણ મહિનાના બાળકની શ્વાસ રોકાઈ ગઈ. ઘટનાથી ઘરમાં દુખ છવાઈ ગયું અને મા બેહોશ થઈ ગઈ. 
 
થાના ખેડા રાઠૌરના માલૌની ગામમાં રહેતી ભારત સિંઘની પત્નીની સરિતા સોમવારે તેમના ત્રણ મહિનાના દીકરા સાથે સૂઈ રહી હતી. તે પડઘા લઈને દીકરાને સ્તનપાન કરવઈ રહી હતી ત્યારે સરિતાને ઉંઘા આવી ગઈ. 
 
નીંદમાં તે પડઘા બદલી તો માસુમ દીકરો તેની નીચે દબાઈ ગયું. દબી-દબીને તેમની શવાસ રોકાઈ ગઈ. આંખ ખુલતા સરિતાની આંખ ખુલી તો દીકરાના શરીરમાં હલચલ ન મેળવતા તે ગભરાઈ ગઈ. તેને પરિવારને તેની જાણકારી આપી.  
 
પરિવારવાળા બાળકને સીએચસી બાહ પર પહોંચ્યા જ્યાં ચેકઅપ કરતા ડોકટરોએ તેને મૃત જણાવ્યુ. ઘટનાથીથી કુટુંબમાં કોહરામ મચી ગયું. 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

IPL 2025 પહેલા બિઝનેસમેનનો દાવો, શાહરૂખ ખાન KKR નહીં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદવા માંગતો હતો

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

આગળનો લેખ
Show comments