Festival Posters

રેસિપી - વધેલી દાળ હવે બેકાર નહી જાય...બનાવો તેના પુડલા

Webdunia
બુધવાર, 28 નવેમ્બર 2018 (13:23 IST)
બચેલી રસોઈ ફરી ગરમ કરીને ખાવા કરતા સારુ છે કે તેમાથી જ કોઈ નવી ડિશ તૈયાર કરી લેવામાં આવે. વધેલી દાળથી બનનારી આવી જ રેસીપી છે દાળના ચીલા... આવો જાણીએ તેની રેસીપી. 
 
સામગ્રી - વધેલી દાળ - જરૂર મુજબ 
ઘઉંનો લોટ - 1/2 કપ 
ચોખાનો લોટ - 1/2 કપ 
- ઝીણો સમારેલો લસણ - 2 ચમચી 
- લીલા સમારેલા મરચા - 1 
- હળદર - ચપટી 
- મીઠુ સ્વાદમુજબ 
- હીંગ - ચપટી 
- ઝીણા સમારેલા ધાણા - 4 ચમચી 
- તેલ - જરૂર મુજબ 
 
બનાવવાની રીત - એક વાસણમાં અડધો ચમચી તેલ અને અન્ય બધી વસ્તુઓ નાખો. સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ ડોસાના મિશ્રણ જેવો હોવુ જોઈએ.  જરૂર લાગે તો થોડુ પાણી પાણી પણ મિક્સ કરી લો. નોનસ્ટિક પૈનને ગરમ કરો અને તેના પર થોડુ તેલ લગાવીને ફેલાવો. એક નાનકડી વાડકી ભરેલુ મિશ્રણ પૈન પર નાખો અને ફેલાવી દો. બંને બાજુથી ચીલા ને સોનેરી થતા સુધી સેકો. નારિયેળની ચટણી કે પછી મનપસંદ સૉસ સાથે સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોહિત શર્માએ IPL 2026 સીઝનની કરી શાનદાર શરૂઆત, આ બાબતમાં વિરાટ કોહલીને છોડ્યો પાછળ

MI vs KKR IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટથી નોંધાવી જીત, કેકેઆરને એકતરફા હરાવ્યું

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા નોંધણી શરૂ, જાણો બોનસ અને નવા નિયમો

પશ્ચિમ બંગાળમાં જો BJP ની સરકાર બની તો લોકો નોનવેઝ નહિ ખાઈ શકે, બોલી CM મમતા બેનર્જી

'રાહુલ' નીકળ્યો અબ્દુલ, લગ્નની લાલચ આપીને યુવતી સાથે એક વર્ષ સુધી કરતો રહ્યો દુષ્કર્મ, હવે પહોચ્યો જેલમાં

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

Somwar Upay: અનંત ત્રયોદશી અને પ્રદોષ વ્રતનાં શુભ સંયોગમાં કરો આ ઉપાય, ધન ધાન્યથી ભરેલા રહેશે ભંડાર

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Kamada Ekadashi Vrat Katha - આ કથા વગર અધુરૂ છે કામદા એકાદશીનુ વ્રત

આગળનો લેખ
Show comments