Publish Date: Wed, 28 Nov 2018 (12:53 IST)
Updated Date: Wed, 28 Nov 2018 (13:00 IST)
ઘણીવાર આપણે ઘણી મહેનત કરવા છતા પણ સંતોષ કે યશ મેળવી શકતા નથી. એ માટે આપણે નસીબને દોષ આપીને બેસી જઈએ છીએ. પણ સુખ અને શાંતિ માત્ર વધુ પૈસા કમાવવાથી જ નથી મળતી.. આ માટે વાસ્તુ મુજબ આપણા ઘરમાં મુકેલી 10 વસ્તુઓ પણ આપણા ખરાબ નસીબ માટે જવાબદાર હોઈ શકે છે.