Dharma Sangrah

મહાશિવરાત્રિ પર શિવની કૃપા માટે, રાશિ મુજબ કરો આ ઉપાય

Webdunia
રવિવાર, 3 માર્ચ 2019 (16:31 IST)
મેષ - આ રાશિના સ્વામી મંગળ ના પૂજન શિવલિંગના રૂપમાં જ કરાય છે. શિવલિંગ પર કાચા દૂધ અને દહી અર્પિત કરો. સાથે જ ધતૂરો પણ ચઢાવો . દીપ પ્રગટાવી ભગવાનની આરતી કરો.
 
વૃષ- કોઈ શિવ મંદિર જઈ અને ભગવાન શિવને શેરડીના રસથી સ્નાન કરાવી. એ પછી મોગરાના ફૂલ ચઢાવો. અંતમાં ભગવાનને મિઠાઈના ભોગ લગાડો અને આરતી કરો. 
 
મિથુન - સ્ફ્ટિકને શિવલિંગની પૂજા કરશો તો શ્રેષ્ઠ રહેશે. આ રાશિના લોકો લાલ ગુલાલ , કંકુ ,ચંદન ,ઈત્ર વગેરેથી શિવલિંગના અભિષેક કરો આંકડાના ફૂલ અર્પિત કરો. 
 
કર્ક - અષ્ઠગંધ અને  ચંદનથી શિવજીના અભિષેક કરો  . બેર અને લોટથી બનેલી રોટલીના ભોગ લગાવીને પૂજન કરો. શિવરાત્રિથી શરૂ કરીને રોજ કાચું દૂધ ચઢાવો. 
 
સિંહ- આ રાશિના લોકો જુદા-જુદા રીતે ફલોના રસ અને પાણીમાં શાકત મિક્સ કરી શિવલિંગના અભિષેક કરવું જોઈ. આંકડાના ફૂલ ચઢાવો અને મિઠાઈના ભોગ લગાડો. 
 
કન્યા- તમે મહાદેવને બેર , ધતૂરો  ,ભાંગ અને આંકડાના ફૂલ ચઢાવો. બિલ્વ પત્ર પર રાખી પ્રસાદ અર્પિત કરો. પૂજા પછી અડધી પરિક્રમા કરો. 
 
તુલા- જળમાં જુદા-જુદા ફૂલ નાખી શિવજીને અભિષેક કરો. એ પછી બિલ્વ પત્ર મોગરા ગુલાબ ,ચંદન વગેરે ભોલેનાથને અર્પિત કરો. અંતમાં આરતી કરો. 
 
વૃશ્ચિક- આ લોકોને શુદ્ધ જળથી શિવલિંગના અભિષેક કરવું જોઈએ. મધ ઘીથી સ્નાન કર્યા પછી ફરી જળત્જી સ્નાન કરાવો. આરતી કરો. લાલ ફૂલ ચઢાવો . મસૂરની દાળ દાન કરો
 
ધનુ- ભાતથી શિવલિંગના શ્રૃંગાર કરો. પહેલા ભાતને રાંધી એને ઠંડા કરી શિવલિંગના શ્રૃંગાર કરો. સૂકા મેવાના ભોગ લગાડો. 
 
મકર- તમે ઘઉંથી શિવલિંગને ઢાંકીને વિધિવત પૂજા કરો. આતયી થયા પછી ઘૌંના દાન જ્રૂરિયાત લોકોને કરો. આ ઉપાયથી બધા સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. 
 
કુંભ- જળમાં તલ નાખી શિવલિંગને સ્નાન કરાવો. સફેદ અને કાળા તલ મિક્સ કરી શિવલિંગ  પર ચઢાવો. બિલ્વ પત્ર ગુલાબ વગેરે ફૂલ અર્પિત કરો. એ પછી આરતી કરો. 
 
મીન- પીપળ નીચે બેસીને શિવજીની પૂજા કરો. ૐ નમ: શિવાય મંત્રના 108 વાર ઉચ્ચારણ કરો. અને બિલ્વ પત્ર ચઢાવો. શિવલિંગ પર ચનાની દાળ ચઢાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Paneer Corn Sandwich નાસ્તામાં પનીર કોર્ન સેન્ડવિચ બનાવો

હક્કા નૂડલ્સમાં હક્કાનો મતલબ શુ છે ? જાણો નોર્મલ નૂડલ્સથી આ કેવી રીતે અલગ છે

Kids story sparrow- હોશિયાર ચકલી

ડિલિવરી પછી શું કરવું જોઈએ, આ 5 વસ્તુઓ છે ખૂબ લાભકારી

chhatrapati shivaji history : શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજનો ઈતિહાસ

વધુ જુઓ..

નવીનતમ

Good Friday 2026 Messages :ઈસા મસીહ નો બલિદાન દિવસ છે ગુડ ફ્રાઈડે, શેયર કરો Quotes, WhatsApp Status, Photo SMS અને Wallpapers

Good Friday 2026: ગુડ ફ્રાઈડે પર અપનાવો યીશુ ના સુવિચાર અને મોકલો તમારા મિત્રોને

Aaj nu panchang- આજનુ પંચાગ - 3 એપ્રિલ

શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂર

સોળ સંસ્કાર વિશે માહિતી

આગળનો લેખ
Show comments