Festival Posters

પતિ-પત્નીએ ભૂલથી ટેક્સીમાં કર્યુ આવું કામ, સોશિયલ મીડિયા પર થઈ ગયું વાયરલ

Webdunia
સોમવાર, 3 જૂન 2019 (12:17 IST)
જર્મની શહર હેમ્બર્ગમાં એક કપલએ આવું કામ કર્યું જેને સાંભળી દરેક કોઈ ચોકી ગયું. અહીં એક દંપત્તિએ બીજી વાર માતા-પિતા બનવાની ખુશીમાં હોસ્પીટલથી ઘર જતા સમયે તેમન નવજાત બાળકને ટેક્સીમાં જ ભૂલી ગયા. વાશિંગટન પોસ્ટમાં છપી ખબર પ્રમાણે બન્ને પતિ પત્ની તેમની બીજા બાળકના જન્મને લઈને ખૂબ ખુશ છે. હોસ્પીટલમાં ડિસ્ચાર્જ થયા પછી તેને ટેક્સી લીધી અને સીધા ઘર નિકળી ગયા. 
ટેક્સી સીધા જઈને તેમના ઘરની પાસે રોકાઈ અને તે ગાડીથી નિકળીને તેમના ઘર ચાલી ગયા. આ વચ્ચે બન્નેને લાગ્યું કે તે કઈક તો ભૂલી રહ્યા છે. જ્યારે તેને યાદ આવ્યું કે તે તેમના નવજાત બાળકને ગાળીમાં જ મૂકી આવ્યા છે. તો પાછળ વળીને તેને બન્ને ટેક્સીને બૂમ પાડી પણ તે ટેક્સી ચાલી ગઈ હતી. 
તેમની આ ભૂલ પછી કપલની પાસે જ્યારે કોઈ રસ્તા ન બચ્યું તે બન્ને પોલીસ પાસે ગયા. જ્યારબાદ પોલીસએ બાળકને શોધવાના અલર્ટ કર્યા. આ કપલએ પોલીસવાળએ કોઈ જાણકારી તો શેયર નહી કરી પણ કપલએ તેમની આ ભૂલને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. જ્યારબાદ તેમની આ પોસ્ટ આટલી વાયરલ થયું કે તેને ખબરના રૂપ લઈ લીધું. 
એયરપોર્ટ પહોંચીને ડ્રાઈવર તે નવજાત બાળકને જોઈને હેરાન થઈ ગયું. આ વચ્ચે બાળક જાગી ગયું અને રડવું શરૂ કરી દીધું. ત્યારે ટેક્સી ડ્રાઈવરને સમજ આવ્યું કે કોઈ કપલ તેમના બાળકને ટેક્સીમાં ભૂલી ગયા છે. 
 
પણ ટેક્સી ડ્રાઈવરએ સમજદારીથી કામ લેતા પોલીસથી સંપર્ક કર્યું. જે પછી પોલીસ સ્ટેશન પર રિપોર્ટ કરવા કહ્યું જ્યા તેમના માતા પિતા હતા. આખેર ડ્રાઈવર બાળકને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયું અને બાળકને તેમના માતા-પિતાના હવાલે કર્યું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

Goddess Sita Temple In Bihar: સીતામઢી અયોધ્યા જેવી ભવ્યતા ધરાવશે! વિશાળ મંદિર 42 મહિનામાં પૂર્ણ થશે, ખાસ વિશેષતાઓ શું હશે?

આગળનો લેખ
Show comments