rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જે પંડિતએ કરાવી હતી લગ્ન, 15 દિવસ પછી તેની સાથે ભાગી દુલ્હન

Bride ran away with pandit
, મંગળવાર, 28 મે 2019 (10:20 IST)
શું તમે ક્યારે સાંભળ્યું છે કે જે પંડિતએ લગ્ન કરાવી હોય, દુલ્હન તેની સાથે ભાગી ગઈ. વિશ્વાસ નહી થશે તમે ક્યારે આવું સાંભળ્યું હશે, પણ મધ્યપ્રદેશમાં સિરોંજના ટોરી બાગરોદમાં આવું એક ઘટના સામે આવી છે. જેને બધાને હેરાન કરી નાખ્યું છે. 
 
હકીકતમાં,21 વર્ષીય યુવતીની લગ્ન ગંજબાસોદાની પાસે સ્થિત આસટ ગામ નિવાસી એક માણસથી 7 મેને થઈ હતી. આ લગ્નમાં ટોરી બાગરોદના મંદિરના પુરોહિત વિનોદ શર્માની બધી પ્રક્રિયાઓ કરાવી હતી. 
 
લગ્ન પછી દુલ્હન તેમના સાસરે ગઈ અને ત્યાં ત્રણ દિવસ રહ્યા પછી પરત પીયર આવી. 23 મેની રાત્રે જ્યારે યુવતીના પરિવાર વાળા ગામમાં જ એક લગ્ન સભારંભમાં શામેલ થવા ગયા હતા. ત્યારે તે પંડિત વિનોદની સાથે ઘરથી ભાગી ગઈ. 
 
પોલીસ મુજબ નવપરિણીત યુવતી આશરે દોઢ લાખ રૂપિયાના ઘરેણા અને 30 હજાર રૂપિયા રોકડ પણ તેમની સાથે લઈને ગઈ છે. જે તેને સાસરિયા પક્ષથી મળ્યા હતા. યુવતીના પરિજનની શિકાયત પર પોલીસ ગુમશુદાનો કેસ દાખલ કરી લીધું છે અને તેમની શોધ કરાઈ રહી છે. 
 
જાણકારી મુજબ યુવતી જે પંડિતની સાથે ભાગી છે તે પહેલાથી જ પરિણીત છે અને તેમના ત્રણ બાળક પણ છે. તાજેતરમાં બધા લોકો ઘરથી ગુમ છે. જણાવી રહ્યા છે કે પંડિત અને યુવતીનો બે વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ દેશના નેતા બનશે મોદીના શપથ ગ્રહણ સમારોહના ખાસ મેહમાન, પાકિસ્તાનને આમંત્રણ નથી