Biodata Maker

Surya Grahan 2019: વર્ષના અંતિમ સૂર્ય ગ્રહણની વિવિધ રાશિ પર આવી રહેશે અસર

Webdunia
મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (18:49 IST)
Surya Grahan 2019: ભારતમાં આ વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્બરના રોજ થશે. આ ગ્રહણની વિવિધ રાશિઓ પર પણ અસર થશે. કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ શુભ રહેશે તો કેટલીક રશિઓ માટે આ દરમિયાન સાચવીને રહેવાની સલાહ છે. હવે જાણીએ વિવિધ રાશિઓ પર કેવી રહેશે અસર 
 
 
મેષ - શારીરિક તકલીફની સાથે માનસિક તાણ પણ આવશે અને ગ્રહણનું પરિણામ અનુકૂળ રહેશે. નસીબ તમને સાથ નહીં આપે.
 
વૃષભ -  આ રાશિવાળા લોકો માટે આ સૂર્યગ્રહણ શુભ નથી. વાહન ચલાવવામાં કાળજી લો. ઘણા પ્રકારના  દુખ સહન કરવા પડી શકે છે. 
 
મિથુન - આ રાશિના લોકો માટે આ ગ્રહણ વૈવાહિક સંબંધો માટે સારા નથી. જીવનસાથી સાથે સંબંધ તણાવપૂર્ણ રહી શકે છે અને વિખવાદની સંભાવના છે.
 
કર્ક - ગ્રહણ કર્ક રાશિ માટે શુભ રહેશે. શત્રુઓનો વિજય થશે. કાનૂની મામલામાં તમને સફળતા મળશે. લાભ થશે
 
સિંહ - સિંહ રાશિના લોકો પ્રત્યે આદરનો અભાવ રહેશે અને બાળકો તરફથી સમસ્યાઓ આવી શકે છે. પ્રેમ સંબંધી બાબતમાં પણ નિષ્ફળતા મળશે 
 
કન્યા - કન્યા રાશિના જાતકોએ નોકરી અંગે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ઓફિસમાં અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે.
 
તુલા રાશિ - ભાગ્ય તમને થોડો ટેકો કરશે, પરંતુ શકિતશાળી સારો રહેશે. નાના ભાઈ-બહેન મુશ્કેલીઓનો સામનો કરી શકે છે, ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.
 
વૃશ્ચિક - આર્થિક સ્થિતિ કથળી શકે છે. પરિવારમાં કોઈની સાથે વિવાદ થઈ શકે છે. અકસ્માતનાં યોગ બની રહ્યા છે સાવચેત રહો.  તામસિક આહારથી દૂર રહો 
 
ધનુરાશિ - ધનુ રાશિના લોકોની પોતાની અને પત્નીની તબિયત ખરાબ હોઇ શકે. માનસિક તાણ આવી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે સાવચેત રહેવું.
 
મકર - વિદેશી યાત્રાના યોગ બની રહ્યા છે. પણ શત્રુ પીડાને લઈને સતર્ક રહેવાની જરૂર છે. ખર્ચમાં વધારો થશે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે.
 
કુંભ - આ રાશિ માટે ગ્રહણનું ફળ શુભ રહેશે. ભાઇઓ તરફથી આર્થિક લાભ અને સહયોગ મળશે. બધી ઇચ્છાઓ પૂરી થશે. પ્રેમ સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે.
 
મીન રાશિ - આ રાશિના  કર્મચારીઓ ઘણી મુશ્કેલીનો સામનો કરી શકે છે. અધિકારીઓની નારાજગીને કારણે નોકરીને અનિચ્છનીય સ્થળે ટ્રાંસફર  કરવામાં આવી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

આગળનો લેખ
Show comments