Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26 ડિસેમ્બરને સૂર્ય ગ્રહણ, જાણો સમય, સૂતક, ઉપાય અને રાશિઓ પર પ્રભાવ

26 ડિસેમ્બરને સૂર્ય ગ્રહણ, જાણો સમય, સૂતક, ઉપાય અને રાશિઓ પર પ્રભાવ
, સોમવાર, 23 ડિસેમ્બર 2019 (16:28 IST)
26 ડિસેમ્બર 2019ને આ વર્ષનો આખરે સૂર્ય ગ્રહણ લાગશે. ભારતમાં ગ્રહણ થવાથી સૂતકનો પ્રભાવ આ વખરે રહેશે. ગ્રહણંપ ધાર્મિક અને ન્યોતિષ નજરથી ખૂબ મોટું મહત્વ હોય છે. આવો જાણીએ ગ્રહણનો સમય, સૂતક કાળ અને તમારી રાશિઓ પર તેનો પ્રભાવ 
 
સૂર્યગ્રહણ 26 ડિસેમ્બર 2019 
26 ડિસેમ્બર 2019ને પડનાર આ સૂર્ય ગ્રહણ વર્ષનો આખરે સૂર્ય ગ્રહણ હશે. આ સૂર્યગ્રહણ ગુરૂવારના દિવસે પોષ મહીનાની અમાસ પર સવારે 8.17 મિનિટથી લઈને 10.57 મિનિટ સુધી રહેશે. 
 
સૂર્યગ્રહણમાં સૂતળ કાળ 
સૂર્યગ્રહણ ભારતમાં જોવાનાર હોવાના કારણે સૂતકનો અસર રહેશે. સૂતકનો સમય ગ્રહણના એક દિવસ પહેલાથી જ શરૂ થઈ જશે. સૂતક 25 ડિસેમ્બરની સાંજે 5.33 મિનિટથી શરૂ થશે અને આવતા દિવસે 10.57 પર સૂર્ય ગ્રહણની સમાપ્તિ પછી પૂરું થશે. ગ્રહણમાં સૂતકનો ખાસ મહત્વ હોય છે. હિંદુ ધર્મમાં સૂતક લાગતા પર ઘણા પ્રકારના કાર્ય નહી કરાય છે. સૂતકનો સમયને અશુભ સમય ગણાય છે. 
 
ગ્રહણમાં શું કરવું 
ગ્રહણના સમયે ભગવાનનો ધ્યાન અને ભજન કરવું જોઈએ. 
મંત્રોના ઉચ્ચારણ કરવું. 
ગ્રહણ સમાપ્તિ પછી ઘર પર ગંગાજળનો છાંટવું. 
સૂતક કાળના પહેલા તૈયાર ભોજન બરબાદ ન કરવું. પણ તેમાં તુલસીના પાન નાખી ભોજનને શુદ્ધ કરવું. 
 
રાશિઓ પર પ્રભાવ 
આઅ સૂર્ય ગ્રહણ તે રાશિના લોકો માટે કલ્યાણકારી રહેશે જે વૃષભ કન્યા, તુલા, કુંભ રાશિમાં જન્મ માટે છે અને મેષ, મિથુન, કર્ક, સિંહ,વૃશ્ચિક,ધનુ, મકર અને મીન રાશિના લોકો માટે સામાન્ય કે સાવધાન રહેવાની જરૂર પડશે. પણ કેતુના નક્ષત્ર મૂળમાં સૂર્યગ્રહણ થવાના કારણે વધારે લાભકારી નહી હશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૈસાની તંગી દૂર કરવા સુધારો બાથરૂમનુ વાસ્તુ Interior