Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે રાત્રે લાગશે 2019નુ બીજુ સૂર્ય ગ્રહણ, જાણો ભારતીય પર શુ પડશે પ્રભાવ

આજે રાત્રે લાગશે 2019નુ બીજુ સૂર્ય ગ્રહણ, જાણો ભારતીય પર શુ  પડશે પ્રભાવ
, મંગળવાર, 2 જુલાઈ 2019 (10:49 IST)
હિન્દુ પંચાગ મુજબ આજે 2 જુલાઈને અષાઢ અમાવસ્યા છે. તેને ભોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. આજે વર્ષનુ બીજુ સૂર્ય ગ્રહણ લાગવાનુ છે. જે લગભગ 4 કલાક 55 મિનિટ સુધી રહેવાનુ છે. રાત્રે લગબહ્ગ 11.25થી ગ્રહણ શરૂ થશે અને 3 જુલાઈની સવારે 3.20 વાગ્યા સુધી તેનો પ્રભાવ રહેશે.  ભારતીય સમય મુજબ ગ્રહણ રાત્રે લાગવાનુ છે. તેથી ભારતમાં દેખાશે નહી. અને સૂતકનો પ્રભાવ પણ નહી લીગે. તેથી આ દરમિયાન કોઈપણ પ્રકારના વિચાર કરવાની જરૂર નથી. તે પહેલા 2019નુ પ્રથમ સૂર્ય ગ્રહણ 6 જાન્યુઆરીએ લાગ્યુ હતુ.  આજનુ ગ્રહણ ફક્ત દક્ષિણી પ્રશાંત મહાસાગર અને દક્ષિણી અમેરિકામાં દેખાશે. ન્યુઝીલેંડના તટ પર પણ આ દેખાશે.  ન્યુઝીલેંડના તટ પર પણ આ દેખાશે. વર્ષનુ ત્રીજુ અને અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરના રોજ લાગશે. જેને બહરતમા જોઈ શકાશે અને તેનુ સૂતક પણ માન્ય રહેશે. આ ગ્રહણ વલયકાર રહેશે. 
 
- વૈજ્ઞાનિક મુજબ ગ્રહણ લાગવુ એ એક ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રમાં આવે છે તો એ સમયે પૃથ્વી પર સૂર્ય પ્રકાશ દેખાતો નથી. આ ભૌગોલિક ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. 
 
- ગુડલક માટે ભગવાન વિષ્ણુ પર 15 બત્તીઓનો દીવો કરો 
 
- નિસંતાન્ન દંપત્તિ વિસ્ઝ્ણુ મંદિરમાં પપૈયુ અર્પિત કરે 
 
- પિતૃદોષથથી મુક્તિ માટે શ્રીહરિ વિષ્ણુ પર ચઢાવેલ સતનજા  પક્ષીઓને ખવડાવે 
 
- કોઈપણ પ્રકારના નુકશાનથી બચવા માટે સૂર્યદેવ પર 12 મસૂરના દાણા અર્પિત કરો 
 
- ધન લાભ માટે સૂર્યદેવ પર ચઢાવેલ તાંબાનો ટુકડો ગલ્લા અથવા વર્કપ્લેસમાં મુકો 
 
- લવ લાઈફમાં સફળતા માટે સૂર્યદેવ પર સહેદ રંગનુ ફુલ ચઢાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sury Grhan 2019 - સૂર્ય ગ્રહણમાં શું કરવું , શું નહી ?