સૂર્યગ્રહણ ભારતમાં દેખાવવાનુ નથી પણ તેની અસર બધી 12 રાશિઓ પર પડે છે. તો આવો જાણીએ સૂર્યગ્રહણની કંઈ રાશિઓ પર શુ પ્રભાવ પડવાનો છે.
મેષ રાશિ - તમારી રાશિ માટે વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહન સામાન્ય રહેશે. આ દરમિયાન તમે તમારા પરિવારના કામમાં વ્યસ્ત રહેશો. સંતાનને લઈને ચિંતા દોરો રહેશે. તમારા ભેટ મળી શકે છે.
વૃષભ - આ રાશિના જાતકોને ગ્રહણનો સમય કોઈ ખાસ નહી રહે. અ અસ્માય વ્યસ્તતા વધેલી રહેશે. આરોગ્યનુ ધ્યન રાખો. ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
મિથુન રાશિ - મિથુન રાશિના જાતકોના પારિવારિક વિવાદ હલ થશે. નોકરીમાં પરિવર્તન થશે. મહત્વપૂર્ણ વ્યક્તિને મળી શકો છો.
કર્ક રાશિ - વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ કર્ક રાશિના જાતકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ખાસ રહે છે. આરોગ્ય પર ધ્યાન રકહો. કેરિયરમાં જવાબદારી વધશે. ગુસ્સાથી બચાવ કરો.
સિંહ રાશિ - સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. કારણ કે આ સમય તમને માન સન્માનની પ્રાપ્તિ થશે. પરિવારની સ્થિતિમાં સુધાર થશે.
કન્યા રાશિ - તમારી રાશિના જાતકોને ગ્રહણકાલમાં ધન સંબંધિ લાભ થવાની શક્યતા છે. આરોગ્ય અને મન સારુ રહેશે. નિર્ણયો લેતી વખતે સાવધ રહો.
તુલા રાશિ - વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ તુલા રાશિના જાતકોના પ્રેમ સંબંધો સુધારાશે. નોકરીમાં ધન લાભના યોગ છે. રોકાયેલા કામ પૂરા થશે.
વૃશ્ચિક રાશિ - આ રાશિના જાતકોને નોકરીમાં સમસ્યા આવી શકે છે. આ સમય તમારી જવાબદારી વધશે. પદ પરિવર્તન થઈ શકે છે.
ધનુ રાશિ - ધનુ રાશિના જાતક પોતાના આરોગ્યનો ખ્યાલ રાખે. તમારા કેરિયરમાં અનુકૂળ પરિણામ મળશે. પરિવારમા ખુશહાલી આવશે.
મકર રાશિ - આ રાશિના જાતકને અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે ક હ્હે. બીજી બાજુ તેઓ લાંબી યાત્રા માટે નીકળી શકે છે. નોકરીમાં નવી તકોની પ્રાપ્તિ થશે.
કુંભ રાશિ - આ દરમિયાન તમને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. ઈશ્વર તરફ આકર્ષિત થશો. વેપાર ન ઓકરીમાં નવી તક મળશે. આરોગ્યનુ ધ્યાન રાખો
મીન રાશિ - વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ મીન રાશિના જાતકો પર કોઈ ખાસ અસર નહી નાખે. પણ આ દરમિયાન તમને સંતાન સંબંધી સમસ્યા થઈ શકે છે. બીજી બાજુ દાંમ્પત્ય જીવનનુ પણ ધ્યાન રાખવુ પડશે. કેરિયરના નિર્ણયો ઉતાવળમાં ન લેશો.